Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga
View full book text
________________
૮.
૯.
૧૦.
૧.
૨.
3.
૪.
૫.
૬.
૭.
સંક્ષેપ - સામાયિકમાં સૂત્રપાઠ સંક્ષેપથી કરે. અલંકાર પાઠાદિ યથાર્થ કહે નહિ તે.
કલહ - સામાયિકમાં સધર્મી સાથે કલહ કરે તે.
વિકથા - સામાયિકમાં રાજકથા, દેશકથા, સ્ત્રીકથા, ભક્તકથા કરે તે.
૮.
હાસ્ય - સામાયિકમાં બીજાની હાંસી મશ્કરી કરે તે.
૯. અશુદ્ધ પાઠ - સામાયિકમાં સૂત્રપાઠ શુદ્ધ બોલે નહિ, સંપદાહીન, હ્રસ્વ-દીર્ઘનું ભાન રાખ્યા વિના, માત્રા હીન-અધિક કરીને પાઠ ઉચ્ચારે તે.
૧૦.
૧.
૨.
કષાયદોષ - સામાયિકમાં કષાય કરે અથવા ક્રોધયુક્ત મન છતાં સામાયિક કરે તે.
3.
૪.
અવિનય -વિનયરહિતપણે સામાયિક કરે તે.
અબહુમાન - બહુમાન, ભક્તિભાવ, ઉત્સાહપૂર્વક સામાયિક ન કરે તે.
વચનના દશ દોષ કુવચન - સામાયિકમાં કુવચન, કર્કશ વચન બોલે તે. સહસાત્કાર - અવિચાર્યું ઉપયોગ વિના સામાયિકમાં બોલે તે. અસરોપણ- સામાયિકમાં કોઇને ખોટું આળ દે.
નિરપેક્ષ વાકય - સામાયિકમાં સારની અપેક્ષા રાખ્યા વિના પોતાની મરજી પ્રમાણે બોલે તે.
મૂણ - સામાયિકમાં પ્રગટ સ્પષ્ટ અક્ષરોચ્ચાર ન કરે, માખીની પેઠે ગણગણાટ કરી પાઠ પૂરો કરે તે.
કાયાના બાર દોષ
આસન -સામાયિકમાં પગ ઉપર પગ ચઢાવીને બેસે અથવા વસ્ત્ર વડે બાંધીને બેસે તે.
ચલાસન - આસન સ્થિર રાખે નહિ, ઉપયોગ વિના જતનરહિત આસન ફેરવ ફેરવ કરે તે.
ચલ દ્રષ્ટિ - ચપળપણે ચારે દિશાએ ચકિતમૃગની પેઢે નેત્રો ફેરવે તે. સાવધક્રિયા કાયા વડે કાંઇ સાવદ્યક્રિયા કરે અથવા
Jain Education International
૪૩
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74