Book Title: Shravakna Bar Vratona Vikalpo Author(s): Yugbhushanvijay Publisher: Gitarth GangaPage 45
________________ ( ૮. અર્નથદંડ વિરમણ વ્રત ) 'आर्तरौद्रमपध्यानं, पापकर्मोपदेशिता। સિપારિદ્રાને ૨, પ્રમાદ્વાર તથા // ૭૩ '' યો. શા. ત્રિ. પ્ર. ‘આર્તધ્યાન, રૌદ્રધ્યાન, પાપકર્મોપદેશ, હિંસાકારી વસ્તુઓનું પ્રદાન તથા નાટક-ચેટકાદિ પ્રમાદાચરણ રૂપ અનર્થદંડનો ત્યાગ કરો.' [ સ્વરૂપ ] સ્વ, કુટુંબ, કુટુંબની પ્રતિષ્ઠા આજીવિકા, સ્થાવર-જંગમ મિલ્કત, શાખ, જ્ઞાતિ, વગેરે તરફની વ્યાપક ફરજો -કર્તવ્યો વગેરેને લગતા પ્રયોજનને ઉદ્દેશીને ગૃહસ્થને ન છૂટકે જે આરંભ વગેરે પાપ કરાય છે તે અર્થદંડ છે. પરંતુ એવા પ્રયોજન વિના જે નકામું આચરણ કરવું, તેને માટે મન-વચન-કાયાની અમર્યાદિત પ્રવૃત્તિ કરવી, ખોટા વિચારો, અતિ વાચાળપણું, અયોગ્ય દાક્ષિણ્યતાનો અને કુતૂહલ પ્રમાદથી જે પણ કરાયા તે અનર્થદંડ છે. | વિકલ્પો ૧. લોટરી, સટ્ટો, સીનો, વાયદા, જુગાર, આદિની પ્રવૃત્તિ કરીશ નાહ. પાના, બીઝીક, ચોપાટ, શતરંજ વગેરે ખેલીશ નહિ. સંસારમાં આવી પડતી વિપત્તિઓમાં પણ તીવ્ર -અશુભ ભાવો-સંકુલેશ કરીશ નહિ. ધન, સંપત્તિ આદિ નિમિત્તક મોટા ઝગડા ફલેશ કંકાસ કરીશ નહિ. જવાબદારી સિવાયના અધર્મના સલાહ-સૂચનો કોઇને આપીશ નહિ. ટી.વી., સિનેમા, ફિલ્મ, પ્રોગ્રામો, મેચ, કુસ્તી, વગેરે મનોરંજનો જોઇશ નહિ. સ્વીમીંગ, સ્કેટીંગ, સ્કેચીંગ, ક્રિકેટ, આવી અનેક રમતોમાંથી બધી/અમુક રમતોનો ત્યાગ કરીશ. સમય શકિતની બરબાદી થાય એ રીતે ટોળટપ્પા મારવા કે ચોવટ કરવી, નિંદા, કુથલી 'ગેરે ફરી હિ બિનજરૂરી છાપા/ મેગેઝીન/ નોવેલો, લેખો/વાર્તાઓ વાંચીશ નહિ. | sn x joi ý ; ; ૩૮. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74