Book Title: Shravakna Bar Vratona Vikalpo Author(s): Yugbhushanvijay Publisher: Gitarth GangaPage 30
________________ ૫. હવે પંદર કર્માદાનો, જે અતિ પાપવ્યાપારો છે તે પણ શ્રાવકે ન સેવવા અતિ ઉત્તમ છે. તે આ પ્રમાણે છે. - ૧. અંગાર કર્મ - ભઠ્ઠી, ભાડભુજા, સોની, લુહાર, ઇંટ, ચૂનો, નળીયા, કોલસા આદિ પકવવાના વેપાર કરવા તે. વન કર્મ - વન, શાક, પાન, અનાજ, લાકડાં વગેરે કાપવાં કપાવવાં તે. ૨. 3. ૪. પ. ૬. ૮. ૯. એવા જ ધાણી, ચણા, પૌવા વગેરે વસ્તુ ખાવી તે. તુઔષધિ ભક્ષણ - બોર, જાંબુડા, શેરડી વગેરે જેમાં ખાવા કરતાં ઘણું નાખી દેવાનું હોય તેવી વસ્તુ ખાવી તે. સચિત્ત ત્યાગીને ઉપલા પાંચ અતિચારો લાગે અને સચિત્ત પરિમાણવાળાને અનાભોગાદિથી ત્યકત કરેલ વસ્તુનો ઉપયોગ થતાં ઉપરના અતિચારો લાગે. ૧૦. શકટ કર્મ - સ્કુટર, મોટર, બસ, રેલ્વે, જહાજ, વિમાન વગેરે વાહનો અને તેના ચક્રાદિ અંગો આદિ ઘડવાના વેપાર કરવા તે. ભાટક કર્મ - ગાડી, ઘોડા, રેલ્વે, મોટર વગેરે વાહનો ભાડે ફેરવવાના વેપાર કરવા તે. સ્ફોટક કર્મ - ખેતી, કૂવા, બોરીંગ, વોટરવર્ક્સ, આદિ જમીન ફોડવાના વેપાર કરવા તે. દંત વાણિજય - કસ્તુરી, દાંત, મોતી, ચામડાં, હાડકાં, શિંગડાં, વાળ, પીંછાં, ઊન, રેશમ, રાસાયણીક ખાતર વગેરે ત્રસ પ્રાણીઓને મારી તેના અંગના વેપાર કરવા તે. લક્ષ વાણિજ્ય - લાખ, ગુંદર, ખાર, હડતાલ, મનશીલ, રંગ, આદિના વેપાર કરવા તે. રસ વાણિજય - મધ, માંસ, માખણ, દૂધ, ઘી, તેલ, ગોળ, ખજૂર આદિના વેપાર કરવા તે. વિષ વાણિજય - વિષ (અફીણ, સોમલ), દારૂગોળો, બંદૂક, કાર્યુસ, તીર, તલવાર, ભાલા વગેરે શસ્ત્ર, કોદાળી, પાવડા, હળ, મશીનરી સ્પેરપાર્ટ્સ, ખાદિના વેપાર કરવા તે. કેશ વાણિજય - જીવતા મનુષ્યોના તથા ગાય, બળદ વગેરે તિર્યંચોના વેપટ કરવા તેમજ તેના કેશ, રુંવાંટા વગેરેનો વેપાર ૨૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74