Book Title: Shravakna Bar Vratona Vikalpo Author(s): Yugbhushanvijay Publisher: Gitarth GangaPage 40
________________ અને સાંજે ધારેલા સવારે તેમજ સવારે ધારેલા સાંજે સંક્ષેપવા. નિયમ ધારવાનું કોષ્ટક જેઓને યાદ ના રહી શકે તેમને અભ્યાસ પાડવા માટે નીચે આપેલા કોષ્ટકનો ઉપયોગ કરવો. ક્રમ નામ કેટલું વાપરવાનું કેટલું વાપર્યું લાભમાં ૧ સચિત્ત દ્રવ્ય વિગઈ ઉપાનહ તંબોલા 8 9 & ? જ જ વસ્ત્ર કુસુમ વાહન શયના વિલેપન બ્રહ્મચર્ય ૧૨ દિશા સ્નાન ભાત-પાણી પૃથ્વીકાયા અષ્કાયા ૧૭ તેઉકાય વાયુકાયા વનસ્પતિકાયા અસિ મસિ કૃષિ આ પ્રમાણે આગળ યથાયોગ્ય સમજવુ. કર્મથી આ વ્રતમાં પંદર કર્માદાનોના વ્યાપારો તથા આજીવિકા, ૩૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74