________________
: ૫૭ :
ધર્મ– એજ ખરે ધર્મ–જ્ઞાન દર્શન ચારિત્ર તપ, ધર્મ ચાર તે ધાર;
ધમ ધમીની હાયથી, પમાય ભવન પાર. આ ધર્મના દ્વાર–ક્ષમાને નિર્લોભી પણું, નિષ્કપટતા ને ધાર;
અહંકારને ત્યાગ ચાર, દાખ્યાં ધર્મનાં દ્વાર. ધર્મથી શું નથી મળતું-સર્વે મળે છે. છ –હાલાને ધન ધીંગ, કામને કામ કરારી;
અથી ને અર્થ લાભ, સિભાગ્યે શોભા સારી. સુત વાંછાયે સુત, રાજ્ય વાંછીયે રાજા; વૈભવ વિવિધ વાસ, સ્વર્ગના સુખે ઝાઝા. શિવસુખ સહિસલ્વર મળે, સાધન શુભ સધાય છે;
કે નહિ લલિત રહે કામના, ધાર્યું ધર્મથી થાય છે. ૧ ધર્મ થકી વૃદ્ધિ-ધર્મ વધતાં ધન વધે, ધન વધ મન વધ જાય;
મન વધતાં મનસા વધે, વધત વધત વિધ જાય. ધમ વિણ ધોખો-ધર્મ ઘટતા ધન ઘટે, ધન ઘટ મન ઘટ જાય;
મન ઘટતાં મનસા ઘટે, ઘટત ઘટત ઘર જાય.
ધર્મ અને તેના ચાર પ્રકાર દહે–દાન શીલ તપ ભાવને, સેવ સાચો ધર્મ
સંસાર સવિ છેદીને, પામે પરં શિવસર્મ. શ્રી તીર્થકર ભગવંતે આગમમાં દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારને ધર્મ વખાણે છે. તે ચારે પ્રકારના ચાર કુલકે, શ્રી જગચંદ્રસૂરિના શિષ્ય શ્રી દેવેંદ્રસૂરિએ રચેલાં છે, તેને અનુકમે ભાવાર્થ કુલક સંગ્રહના આધારે લખ્યો છે.
પ્રથમે દાનનો મહિમા કહ્યો છે, તેથી કરી પ્રાણી માત્ર પ્રાતઃ સમયમાં દાતારનું જ નામ લેવું શ્રેષ્ઠ ગણે છે, તીર્થકર પણ દિક્ષા લેતી વખતે પ્રથમ વરસીદાન દઈ પછી દિક્ષા લેવી શ્રેષ્ઠ ગણે છે, તીર્થકર જ્યાં તપનું પારણું કરે ને જ્યાં ગોચરી વેરે ત્યાં સાડાબાર કોડ સોનૈયાની વૃષ્ટી દેવતાઓ કરે છે. જે મનુષ્ય વશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org