Book Title: Shravaka Sanmitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 199
________________ : ૧૯૦ : જગમાં તે તે નર વીયે, જશે વિમળ ગુણ જાણી; શામળ કહે જીવ્યા તેહ નર, પરકાજે દે પ્રાણ. ૧૫ સાધામક વાત્સલ્ય.. આ જન્મ દીન ઉદ્ધાર નહિ કર્યો, નહિ સાધમક વાત્સલ્ય; નિષ્કલ- વીતરાગ દિલ નહિ વહ્યા, તેને તે જન્મ નિષ્કલ. ક, માલ મતા મૂકી જવું, અંતે એહ નકામ; હાથે તે એથે રહે, શાસ્ત્ર સુચવ્યું આમ. જ્ઞાનીનાં વચન–એક બાજુયે બધા ધર્મો અને એક બાજુએ સાધમીક વાત્સલ્ય તે બુદ્ધિનાં કાંટે લેવાય તો કેવળ જ્ઞાની કહે છે કે તે બન્ને સરખા થાય. વળી પણ કહ્યું છે કે–સ્ત્રી, માતા, પિતા, વિગેરેને સંબંધ ઘણી વખતે મળે, પણ તે સાધમકને મળવો ઘણોજ દુર્લભ છે. - વળી કહ્યું છે કે–આ સાધમીક ભાઈનું સગપણ છે. તેજ સુખને દેનારું છે, બીજા બધા સગપણે છે તે નકામા છે. - નિઃસ્વાર્થ ભાવે–આ લોક અને પરલોકની ઈચ્છા રાખ્યા શિવાય, દેવ, ગુરૂ અને સાધમક વાત્સલ્ય આ ત્રણ ગુણ પુન્યશાળીને જ મળે છે. વળી પણ કહ્યું છે કે-કોઈપણ નિયાણ વિના ઉદાર મનથી હર્ષથી રેમ વિકશી તે, દેવ ગુરૂ ભકિત અને સાધનીક વાત્સલ્યમાં ખરચેલું દ્રવ્ય, અનંત લાભને આપવાવાળુ થાય છે. - ધન પ્રાપ્તિને સાર—એ જ છે કે શુભ ક્ષેત્રમાં ખરચ્યું તેજ આપણું છે, બાકી તે અહીંનું અહીં પડયું રહેશે, પણ હાથે ખરચેલું તેજ સાથે આવશે–કહ્યું છે કે-ધન કેઈ સાથે લાવ્યું નથી તેમ કઈ સાથે લઈ જવાનું નથી, તો તેને શુભ માગે ખરચી લાભ કેમ ન લે— ઘણે માટે લાભ–વ્યાજે વિત બમણું વધે, ચામુણું વ્યવસાય ક્ષેત્ર વાવ્યું સો ગણું, પાત્રે અસંતું થાય દેવ ગુરૂ ભકિત અને સાધમીક વાત્સલ્ય–આ માટે લાભ કેણ ચુકે–સમજુ પુરૂષ તો કદી પણ નજ ચુકે. કારણ કે આમાં તો “ સાતે ક્ષેત્રો” આવી ગયા, એટલે કે–દેરાસર કરાવવાં, પ્રતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232