Book Title: Shravaka Sanmitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 227
________________ ( ૨૧૮ છે છઠું ઉપધાન-જા ઉપવાસનું ને તેના દિવસ તે એવી રીતે કે ૧ ઉપવાસ, ૫ આંબિલ અને ૧ ઉપવાસ તે પ્રમાણે સાત. આ પ્રમાણે તપસ્યા કરતાં કાંઈ ખુટે તે, એકાદ દિવસ આંબિલ કરાવી પુર્ણ થાય છે. વળી શુદિ ૫–૮–૧૪ અને વદિ ૮-૧૪ આ પાંચ તિથિએ જે એકાસણ આવે છે, તે દિવસે આંબિલ કરાવવામાં આવે છે જેથી તપ પૂર્ણ થાય છે. હાલમાં ઉપધાન કરનારની શારીરિક સ્થિતિના અંગે નીચે પ્રમાણે વર્તન કરાય છે. પહેલું અને બીજુ ઉપધાન–બે દિવસ વધારી ૧૮–૧૮ દિવસનાં કરાય છે. તે એક ઉપવાસ ને એક એકાસણું એમ ક ઉપવાસ ને ૯ એકાસણે અઢાર દિવસ થાય છે. ચેથું અને છઠું ઊપધાન-તે ઉપર કહી આવ્યા તે જ પ્રમાણે કરાય છે. માળારેપણ–આ. ૧-૨-૪-૬ ઉપધાન કર્યા પછી જ માળા પહેરાય છે, અને ત્રીજું અને પાંચમું પછી આગળ ઉપર રખાય છે. - હવે ત્રીજા અને પાંચમા ઉપધાનને કમ ઉપર કહી આ વ્યા તે છે. તે બે જુદા થવા અશકય છે, તેથી તેમાં પણ ૧-૨ ઉપધાનમાં જેમ એક ઉપવાસ અને એક એકાસણું કરાય છે, તેમ આ બેમાં પણ ઉપવાસ અને એકાસણાથી કરવાની પ્રવૃત્તિ ચાલે છે. આ ઉપધાનમાં કરતાં એકાસણામાં બયે વિયનીવયાતીજ ખપે, તેમાં લીલેરીનું શાખ ખપે નહિ-તેમ પાકા કેળાં પાકી કેરી વિગેરે ખપે નહિ. પુરૂષે રાખવાનાં ઉપકર નીચે પ્રમાણે ૧ કટાસણુ- મુહપત્તિ- ચરર, ૨ ધેતીઆ, ૨ઉત્તરાસણું. ૧ માતરીયું (પંચીયું) ઠલે માત્ર જતાં પહેરવા. ૧ ઉત્તરપટ્ટો. ૧ સંથારીયું. ૧ ઓઢવાની કામળી, ખેળીયું (લુગડાનો કકડે) અને ડંડાસણ રાત્રે ભૂમિ પ્રવજેતા પુરૂષોએ સકારણ કટાસણું, મુડપત્તિ અને ચરવાળા બે બે રાખવાની પણ પ્રવૃત્તિ છે. ૧ ઘણા જણ વચ્ચે એક ડંડાસણ હેય તે પણ ચાલી શકે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232