Book Title: Shravaka Sanmitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 228
________________ (૨૧) સ્ત્રીએ રાખવાના ઉપકરણે ૨ કટાસણું. ૨ મુડ પતિ, ૨ ચરવાળા ચોરસ ડાંડીના. સાડલા. ૨ ઘાઘરા. ૨ કંચુ , તે ઠલે માત્ર જવાના વસ્ત્રો, ૧ ઉત્તરપટો. ૧ સંથારીયું, ૧ ઓઢવાની કામળી. ૧ ડંડાસણ, ૧ ખેળીયું. ઉપધાનમાં પેઠા પછી પ્રથમના ત્રણ દિવસ સુધીમાં નવું વસ્ત્ર કે ઉપકરણ ઘરે શો લાવવું હોય તે લાવી શકાય, લઈ શકાય ત્યારપછી ન લઈ શકાય. દરેક ઊપધાનની વાંચનાને અનુક્રમ-૨-૨---૩–૧-૩-૨ પ્રમાણે છે. વાંચના દિસે સ્ત્રીતિ માથામાં તેલ નાખી શકે પણ ઓળાય નહિ. ઉધાનમાં પુરૂષધી શેર કરાવી શકાતું નથી. - દરરેજ કરવાની ક્રિયા ૧ બંને વખતના પ્રતિક્રમણ કરવા તેમાં સવારના પ્રતિક્રમણની પ્રાંત અહેરાત્રિનો પિસહુ લે ૨ બંને વખતની પડિલેહણ તેના બેલ સહિત શુદ્ધ કરવી ૩ ત્રણે ટંકના દેવ વાંદવા (સવાર, બપોર, અને સાંજના) ૪ દેરાસરે જઈ દર્શન કરી ત્યાં આઠ સ્તુતિપુર્વક દેવ વાંદવા ૫ સે લોગસ્સનો કાઉસ્સગ્ન કરે તે પ્રથમે ઈરિયા કહી ઈચ્છા સંદિ. ભગવ પછી જે તે ઉપધાનનું નામ લઈ આરાધનાર્થ કાઉસ્સગ કરું ? ઈચ્છ કરેમિ કાઉ. વંદણ વરીયાએ અન્નગ્ધ કર્યું. ૧૦૦ લોગસ્સનો કાઉસગ્ગ ચંદે સુનિયામલયરા સુધી કે કરિા કર ૬ પહેલા, બીજા, ચોથા ને છઠ્ઠા ઉપાધાનવાળાએ દરરોજ ૨૦ વીશ નવકારવાળી બાધા પારાધી ગણવી. ત્રીજા ને પાંચમા ઉપધાનવાળાએ ત્રણ ત્રણ નવકારવાળી લેગસ્સની ગણવી ૭ દરરોજ સે ખમાસમણ દેવા તે જે તે ઉપધાનનું નામ લઈને નમો નમઃ સાથે શુદ્ધ પ્રમાર્જન સહિત ઉભા ઉભા દેવા શક્તિ શોપવવી નહિ. શક્તિ ન હોય તે ગુરૂમહારાજ પાસેથી છુટ માગી લઈને બેઠા બેઠા દેવા, ૮ એકાસણુ કે કાંબિલ કરવું હોય કે ઉપવાસમાં પાણી પીવું હોય ત્યારે પચ્ચખાણું વિધિપૂર્વક પારવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232