Book Title: Shravaka Sanmitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 229
________________ ( ૨૨૦ ) ૯ એકાસણુ કે આંખિલમાં આહાર કરીને ઉઠયા પછી ઇરિયાવહી પડિમીને ચૈત્યવદનં કરવુ અને દિવસમ તિવિહારનું પચ્ચખ્ખાણુ કરવુ ૧૦ સવારે ફરીને ગુરૂ મહારાજ પાસે પાસડુ લેવા, પ્રવેદન કરવુ અને કરાઈ સુહુપત્તિ પલેિહવી-સાંજે ગુરૂ મહારાજ પાસે પડિલેહણુના આદેશ માગવા, દિવસ પ્રતિક્રમણુ સંબંધી રાઇ મુહપત્તિ પ્રમાણે વિધિ કરવી ને સંધ્યા અનુષ્ઠાન વિધિ કરવી ૧૧ રાત્રે સથારાના વખતે સ થારાપેારસી ભણાવવી ૧૨ સવારે છ ઘડી દિવસ ચઢે ત્યારે પારસી ભણાવવી આલાયમાં દિવસ શું કારણે પડે ૧ નીવી કે આંખિલ કરીને ઉડયા પછી વમન (ઉલટી) થાય તા ૨ આહારમાં કાંઇ એઠું' મુકવામાં આવે તે ૩ નિષિદ્ધ આહાર, (સચિત, કાચી વિગય, લીલેાતરી વગેરેનું) ભક્ષણ થાય તા ૪ પચ્ચખાણ પારવાનું ભુલી જવાય તા ૫ ભાજન કર્યા પછી ચૈત્ય વંદન કરવું રહી જાય તે ↑ ઢેરાસરે દન કરવા જવાનુ ભુલી જવાય તે ૭ દેવ વાંઢવાના ભુલી જવાય તે ૮ રાત્રે ( સાંજની વિધિ કર્યા પછી અને સવારની વિધિ કર્યો અગાઉ ) વડીનીતિ કરવા જવુ પડે તે ૯ પારિસી ભણાવ્યા શિવાય સુઇ જાય (ઉંઘી જાય)ને પેરિસી ભણાવે નહિ તે ૧૦ મુહપાત્ત ભુલી જાય ને ૧૦૦ ડગલાં ચાલે તે ૧૧ મુહપત્તિ ખાઈ નાખે તેા ઉપલક્ષણુથી બીજા ઉપકરણ માટે પણ સમજવુ ૧૨ શ્રાવિકાને ઋતુ સમયે ૨૪ પ્રહર (ત્રણ દિવસ) ૧૩ માંખી, માંકણુ, જી વિગેરે ત્રસ જીવાના પેાતાના ઘાત થઇ જાય તા ૧ જેણે સુરથી જુદુ પ્રતિક્રમણ કર્યુ હોય તેને Jain Education International For Private & Personal Use Only હાથે www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232