Book Title: Shravaka Sanmitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 231
________________ વધુ ખુલાસા ૨૦ નવકારવાળીના બદલે અથવા તેમાંથી જેટલો બને તેટલે જીવવિચાર, નવતત્વાદિ પ્રકરણને પાઠ કરો. તેની ગાથા ૧૦૦૦ પ્રમાણ સઝાય ધ્યાન કરવું. ઓછું થાય તે બાકી રહે તેટલું નવકારવાળીથી પૂરું કરવું. (ગાથાનું પ્રમાણ બે નવકાર પૂરતું સમજવું.) નવકારવાળી પણ બનતા સુધી પાંચ પાંચ ભેગી જ ગણવી. બધી પાંચ પાંચ ભેગા ન બને તે પહેલી પાંચ તે ભેગી જ ગણવી, બાકીની ભેગી ન ગણાઈ હોય તે પણ જે ગણતા હોય તે અધુરી ન જ મુકવી. અધુરી મુકી લેખામાં આવે નહિ. લેગસની નવકારવાળીમાં પણ એ પ્રમાણે સમજવું. - પડિલેહણમાં–મુહપત્તિ, ચરવળ, કટાસણું અને વસ્ત્રો પડિલેહવા. તેને સવાર ને સાંજને અનુક્રમ અનુભવી પુરૂષથી જાણું લે. પડિલેહણ કરતાં બેલવું નહિ. વસ્ત્રાદિકમાં જીવજંતુ હેય તેને જેવા. બરાબર સંભાળ રાખી પડિલેહણ કરવી. ત્રીજું અને પાંચમું ઉપધાન મૂળ વિધિથી કરનારને કાઉસગ્ગ, ખમાસમણ નહિ કરવા એવું જુના પાના ઉપરથી જણાય છે, તે તેને ખુલાસે ગીતાર્થ ગુરૂઓથી કરી લે. આ શિવાય ઉપધાન સંબંધીની વિશેષ હકીકત ગીતાર્થ ગુરૂ મહારાજથી અમર સ્પધાન વિધિના પુસ્તકથી જાણી લેવી. જેe પ્રર ની વિધિ ઉપરથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 229 230 231 232