Book Title: Shravaka Sanmitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 219
________________ (૨૧૦) એ મંત્રથકી અમરાપુર પાતે, ચા રૂ દત્ત સુવિ ચા ૨, સે ભવિયાં ભકતે ચેખે ચિત્ત, નિત્ય જપીયે નવકાર. ૪ સંન્યાસી કાશી તપ સાધતે, પંચાગ્નિ ૫ ૨ જા લે, દીઠા શ્રી પાર્શ્વકુમારે પન્નગ, અધબળતે તે ટાલે; સંભલા શ્રી નવકાર સ્વયંમુખ, ઈદ્ર ભુવન અવતાર, સે ભવિયાં ભક્ત ચેખે ચિત્ત, નિત્ય જપીયે નવકાર. ૫ મન શુધેિ જપતાં મયણાસુંદરી, પામી પ્રિય સંગ, ઈણે ધ્યાન થકી ટ કુછ ઉબરને, રકતપિત્તને રેગ; નિષે શું જપતાં નવનિધિ થાય, ધર્મ તણે આધાર, સે ભવિયાં ભકત ચેખે ચિત્ત, નિત્ય જપીયે નવકાર. ૬ ઘટમાંહી કૃષ્ણ ભુજંગમ ઘા, ધરણું કરવા ઘાત; પરમેષ્ઠી પ્રભાવે હાર કુલનો, વસુધામાંહી વિખ્યાત, કમલાવતીએ પિંગલ કીધો, પાપ ત ણે પરિવાર, સો ભવિયાં ભકને ચેખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ૭ ગયણાંગણ જાતી રાખી ગૃહિણી, પાડી બાણ પ્રહાર, પદ પંચ સુણતાં પાંડુપતિ ઘર, તે થઈ કુંતા નાર; એ મંત્ર અમુલખ મહિમા મંદિર, ભવદુઃખ ભંજણ હાર, સો ભવિયાં ભક્ત ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ૮ કંબલ સબલે કાદવ કાઢયાં, શકટ પાંચશે માન, દીધે નવકારે ગયા દેવલોક, વિકસે અમર વિમાન; એ મંત્રથક સંપત્તિ વસુધાતલે, વિલસે જૈન વિહાર, સો ભવિયાં ભકતે ચોખે ચિત્ત, નિત્ય જપી નવકાર, ૯ આગે જોવીશી હુઈ અનંતી, હોશે વાર અનંત, નવકાર તણું કોઈ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત, પૂરવ દિશિ ચારે આદિ પ્રપંચે, સમ સંપત્તિ સાર, સો ભવિયાં ભકતે ચેખે ચિત્ત, નિત્ય જપીયે નવકાર. ૧૦ પરમેષ્ઠિ સુરપદ તે પણ પામે, જે કૃતકર્મ કર, પુંડરગિરિ ઉપર પ્રત્યક્ષ પેખે, મણિધરને એક મેર; સદ્દગુરૂ સન્મુખ વિધિ સમરતાં, સફલ જનમ સંસાર, સો ભવિયાં ભકતે એ ચિત્તે. નિત્ય જપીયે નવકાર, ૧૧ ૧ કળાવતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232