Book Title: Shravaka Sanmitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 217
________________ ૨૦૮ સય સત્તર સંવત ઓગણત્રી, રહી રાંદેર ચોમાસ એ; વિજય દશમી વિજય કારણ, કિ ગુણ અભ્યાસ એ. 8. નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલ વિલાસ એ; નિર્જરા હેતે સ્તવન રચિયું, નામે પુન્ય પ્રકાશ એ, ૫ ગણી સમયસુંદરજીકૃત ચાર શરણાં. ૧ મુજને ચાર શરણું લેજે, અરિહંત સિદ્ધ સુસાધુજી; કેવલી ધર્મ પ્રકાશીઓ, રત્ન ત્રણ અમુલખ લાધુજી. મુ. ૧ ચૌગતિતણું દુઃખ છેદવા, સમરથ શરણ એ હજી; પૂર્વે મુનિવર હુવા, તેણે કીધ શરણું તેહાજી. મુ. મે ૨ સં સા ૨ માં હી જીવ ને, સમરથ શરણ ચારો; ગણી સમયસુંદર એમ કહે, કલ્યાણ મંગળકાજી. મુ. છે ૩ ૨ લાખ ચોરાસી જીવ ખમાવીયે, મન ધરી પરમ વિવેકેજી; મિચ્છામિ દુક્કડ દીજીયે, જિનવચને લહીયે ટેકેજી. મુ| જ સાત લખ ભૂ દગ તેઉ વાઉના, દશ ચૌદ વનના ભેદેજી; ખટ વિગલ સૂર તિરિ નારકી, ચૌ ચૌ ચોદે નરના ભેદેજી. મુળા ૫ જીવાનિ એ જાણીને. સો સો મિત્ર સંભાજીક ગણી સમયસુંદર એમ કહે, પામીયે પુન્ય પ્રભાવેજી. મુ. ૬ ૩ પાપ અઢારે જીવ પરિહરે, અરિહંત સિદ્ધની શાખે છે; આવ્યાં પાપ છુટીએ, ભગવંત એણી પેરે ભાખે છે. મુoો ૭ આશ્રવ કષાય દીય બંધના, વળી કલહ અભ્યાખાનજી; રતિ અરતિ પૈથુન નિંદના, માયાહ મિથ્યાત છે. મુત્ર ૮ મન વચ કાયાએ જે કર્યો, મિચ્છામિ દુક્કડે તેહાજી; ગણું સમયસુંદર એમ કહે, જૈનધર્મનો મર્મ હાજી. મુ પ૯ ૪ ધન ધન તે દિન મુજ કદિ હશે, હું પામીશ સંયમ સુધાજી; પૂર્વ ત્રાષિ પંથે ચાલશું, ગુરૂ વચને પ્રતિબુધ્ધોજી. મુ. ૧૦ અંત પંત ભિક્ષા બેચરી, રણ વને કાઉસગ્ગ કરશું; સમતા શત્રુ મિત્ર ભાવશું, સંવેગ સુધે ધરશુંજી. મુ. મે ૧૧ સંસારના સંકટ થકી, હું છુટીશ અવતારો, ધનધન સમયસુંદર તે ઘડી, તો હું પામીશ ભવનો પારોજી મુ૧૨ T Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232