Book Title: Shravaka Sanmitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo
View full book text
________________
(૧૩) ખાણ ખણવી ધાતુની પાણી ઉલેચ્યાં; આરંભ કીધા અતિઘણા, પતે પાપજ સંસ્થા. તે મુજ૦ ૨૨ કર્મ અંગાર કીયા વળી ધરમે દવ દીધા સમ ખાધા વીતરાગના, કુડા કોસજ કીધા. તે મુજ૦ ૨૩ બીલી ભવે ઉંદર લીયા, ગીરેલી હત્યારી; મૂઢ ગમારતણે ભવે, મેં જુ લીખ મારી. તે મુજ ૨૪ ભાડભંજાતણે ભવે, એકેંદ્રિય જીવ, જવારી ચણા ગહું શેકીયા, પાઠતા રીવ. તે મુજ૦ ૨૫ ખાંડણ પીસણ ગારના, આરંભ અનેક રાંધણ ઇંધણ અશ્વિનાં, કીધાં પાપ ઉદેક. તે મુજ૦ ૨૬ વિકથા ચાર કીધી વળી, સેવ્યા પાંચ પ્રમાદ; ઈષ્ટ વિગ પાડ્યા કીયા, રૂદન વિષવાદ. તે મુજ૦ ૨૭ સાધુ અને શ્રાવકતણું, વ્રત લડીને ભાગ્યાં; મૂલ અને ઉત્તરતણાં, મુજ દૂષણ લાગ્યાં. તે મુજ૦ ૨૮ સાપ વીંછી સિંહ ચિતરા, શકરાને ને સમળી; હિંસક જીવતણે ભવે, હિંસા કીધી સબળી. તે મુજ૦ ૨૯ , સુવાવડી ફૂષણ ઘણું, વળી ગભ ગળાવ્યા; જીવાણું ઘેલ્યાં ઘણું, શીળવ્રત લજાવ્યા. તે મુજ૦ ૩૦ ભવ અનંત ભમતાં થકાં, કીધા દેહ સંબંધ ત્રિવિધ ત્રિવધ કરી સીરું, તીણ શું પ્રતિબંધ. તે મુજ. ૩૧ ભવ અનંત ભમતાં થકાં, કીધા કુટુંબ સંબંધ ત્રિવિધ ત્રિવિધ કરી વસીરું, તીણ પ્રતિબંધ. તે મુજ૦ ૩૨ ભવ અનંત ભમતાં થકાં, કીધા રિગ્રહ સંબંબ, ત્રિવિધાત્રવિધ કરી સીરું, તીણશું પ્રતિબંધ. તે મુજ૦ ૩૩ ઈણ પરે ઈભવ પરભવે, કીધાં પાપ અખત્ર; વિવિધ ત્રિવિધ કરી સીરું, કરૂં જન્મ પવિત્ર. તે મુજ ૩૪ એણ વિધે એ આરાધના, ભવિ કરશે જેહ, સમયસુંદર કહે પાપથી, વળી છૂટશે તેહ. તે મુજ૦ ૩૫ રાગ વેરાડી જે સુણે, એહ ત્રીજી ઢાલ, સમયસુંદર કહે પાપથી, છૂટે તતકાલ. તે મુજ૦ ૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232