Book Title: Shravaka Sanmitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 223
________________ ( ૧૪ ) સમાધી મણુના ઉપાય મરણ્ અવસરે ચિત્ત સમાધીમાં રહે તેના સારૂ નીચેના જાપ કરવા. ॐ ॐ अंबराय कित्तिय वंदिय महीया, जे ए लागस्स उत्तमा લિના|| બાવા યોનિામ, સમાવિર મુત્તમં હિંદુ ॥ ૧ ॥ આ મંત્રના ૧૧૫૦૦૦ તુજાર જાય ધૂપ, દીપ કરીને કરવા, ગણતી વખતે સ્થિર આસને બેસવુ, ખરજ આવે, મચ્છર કરડે તે પણ હાથ ઉંચા-નીચા કરવા નહિ. માળા ઉપરજ દ્રષ્ટિ રાખવી તે ફેરવવી નહિ, જીભ, હાઠ હલાવવા નહિ, એક ધ્યાને ગણી રાખવા તેથી મરણ અવસરે સમાધિ રહેશે તેવુ લેગસના પમાં કહેલું છે. માંદગી અવસરે એ ગાથાનું ધ્યાન જરૂર રાખવું. આઉપચ ખાણુપયન્નામાં કહ્યું છે કે ખાર અંગના જાણુ પણ મરણ અવસરે વધારે ધ્યાન કરી શકતા નથી, તેથી એક ગાથાનું ધ્યાન પણ ભવ— સમુદ્રથી તારનાર થાય છે, માટે વીતરાગના ધર્મની હરકોઈ ગાથાનુ ધ્યાન કરવુ. સમાધિમાં રહેવાની ભાવના પશુ જીવને તારનાર છે, માટે આ જાપ કરી મૂકવા ખહુ શ્રેષ્ટ છે આઉપચ્ચખાણ પયજ્ઞો અને ચઉસરણપયજ્ઞો પ્રથમે ત્રણ આંખિલ કરી પછી હુંમેશ ત્રણ વખત ભૂલ ગાથા ગણવી. ગાથા ન આવડે તે તેના અર્થ હમેશાં ત્રણ વખત ગણવા તેથી પણ મરણ અવસરે સમાધી રહે છે. દરેક મહિનાની વદી ૯ નુ એકાસણું, વિદ ૧૦ નુ આંખિલ અને વિદ ૧૧ એકાસણું જાવજીવ કરનારનું સમાધિમરણ થાય છે. પુન્યપ્રકાશનું સ્તવન હમેશાં ગણુવું. તેમ ન અને તેા છેવટે ઓછામાં એછુ છ મહિનામાં એક વખત પણું શાંતિપૂર્વક ગણુનારનું સમાધિમરણ થાય છે એવા વિદ્વાન ને અનુભવી જાણુપુરૂષાના મત છે. એ સ્તવનમાં આવેલા દશ અધિકારનું ઉપયાગ— પૂવૅક મનન કરવા ચૂકવુ નહિ તે ઘણું જ લાભદાયક છે. તેવા વૃદ્ધ ૧ આ જાપ દીવાળીના દિવસમાં ચાવીહાર છઠ્ઠ કરી ગણવા માટે અનુભવી પુરૂષને મત છે. વધુ વિશેષ જાણુકારથી જાણી લેવુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232