Book Title: Shravaka Sanmitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo
View full book text
________________
૨૦૧ શ્રીવિનયવિજચોપાધ્યાયવિરચિત શ્રીપુન્ય પ્રકાશનું સ્તવન.
દુહા. સકલ સિદ્ધિદાયક સદા, ચોવીશે જિનરાય; સદ્દગુરૂ સામિનિ સરસતી, પ્રેમે પ્રણમું પાય. ૧ ત્રિભુવનપતિ ત્રિશલાત, નંદન ગુણ ગંભીર; શાસન નાયક જગ જ, વર્ધમાન વડ વીર. એક દિન વિર જિણુંદને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામ. ૩ મુક્તિ માર્ગ આરાધીએ, કહા કિશુપેરે અરિહંત સુધા સરસ તવ વચનરસ, લાખે શ્રી ભગવંત. અતિચાર આળોઈએ, વ્રત ધરીએ ગુરૂસાખ; જીવ ખમા સયળ જે, નિ ચોરાશી લાખ. વિધિશું વળી વસરાવિએ, પાપસ્થાન અઢાર; ચાર શરણ નિત્ય અનુસરે, નિંદે દુરિતાચાર. શુભ કરણ અનુમોદીએ, ભાવ ભલે મન આણું; અણુસણ અવસર આદરી, નવ પદ જપિ સુજાણ. શુભ ગતિ આરાધનતણા, એ છે દશ અધિકાર; ચિત્ત આણને આદરે, જેમ પામે ભવ પાર.
ઢાળ ૧ લી
એ છિંડી કીહાં રાખી–એ દેશી. જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર; એહ તણા ઈહ ભવ પરભવના, આળાઈએ અતિચારરે, પ્રાણું જ્ઞાન ભણે ગુણખાણી, વીર વદે એમ વાણીરે. પ્રાશા. ૧ ગુરૂ એળવીએ નહિ ગુરૂ વિનયે, કાળે ધરી બહુમાન સૂત્ર અર્થ તદુભય કરી સૂધાં, ભણીએ વહી ઉપધાન. પ્રાજ્ઞા જ્ઞાને પગરણ પાટી પિથી, ઠવણ કરવાની તેહ તણું કીધી આશાતના, જ્ઞાનભક્તિ ન સંભાળી રે. પ્રાજ્ઞા૦૩ ઈત્યાદિક વિપરીત પણાથી, જ્ઞાન વિરાધ્યું જેહ; આભવ પરભવ વળી રે ભવભવ, મિચ્છામિ દુકકડં તેહરે. પ્રાજ્ઞા. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/039d87f94cbcbd726a4f6083debb6b360e7fefe60802ddf253b642db9e08e0ae.jpg)
Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232