________________
: ૧૯ : તે પ્રમાણે બારે માસ તે કામ ચાલુ જ હતું, સાધમીક વાત્સલ્યમાં કેટલી ઉદારતા ને પ્રેમભાવ ? ધન્ય છે આવા પુન્યશાળીઓને.
મહાકુભાઈ. અમદાવાદ મધ્યે મનસુખભાઈ હતા. તેમના પિતા ભગુભાઈ મૂળ પેથાપુરના રહિશ ને જ્ઞાતે વિશા પોરવાડ હતા, મનસુખભાઈ ક્રોડપતિ હાઈ જીર્ણોદ્ધાર, ઉઝમણા, જ્ઞાનાદિકમાં દરેક ધર્મકાર્યમાં ઘણે સારે લાભ લીધું હતું, તેમના પત્નિ હરકેરબાઈની કુક્ષીથી સં૦ ૧૫રના શ્રાવણ વદી ૧૪ મહાકુભાઈ (માણેકલાલ) ને જન્મ થયે, તે કાંઈ સમજણ થયા ત્યારથી જ પિતાના સંસર્ગથી ધર્મ આરાધને ભાવવાળા થયા, તેમની ૧૭ વર્ષની નાની વયમાં સં. ૧૬૯ ના માગસર વદી ૧૨ ના દિવસે પિતા દેવલોક થયા, પિતાના વારસામાં પ્રાપ્ત થયેલ ધર્મરંગ દીન પ્રતિદીન વધતે ગયે, તેઓ ધર્મના ચાર પ્રકારથી ધર્મનું આરાધન કરે છે. તે એવી રીતે કે?
દાન–તેઓ એક વર્ષમાં ૨૫ થી ૩૦ હજાર રૂપિયા જેટલો સાધુ સાધ્વીના દરેક પ્રકારના ઉપકરણો, દવાદિકમાં તેમ બીજા શુભ કાર્યમાં દાન લાભ લે છે.
શીલ-તેઓ સ્વપત્નિવ્રતમાં સદાય સંતેષમાં પણ સંતોષ વતીથી જ વતે છે.
તપતેમણે નવપદની ઓળી એક ધાન્યથી સજેડે પુરી કરી છે, તેમ વીશ સ્થાનકમાંથી પણ કેટલીક એળીયે આંબિલ તપથી કરી છે, વળી હાલમાં પણ વર્ધમાન આંબિલ તપ ચાલુ છે.
ભાવ-તે ત્રણ પ્રકારો તેમણે આદરથી અને સદ્ભાવ પૂર્વક ર્યા છે, ને કરે છે, કારણકે ભાવ હાયતાજ પોતે પુરા ધનવાન છતાં મોજશેખમાં મશગુલ નહિ થતાં ધર્મ આરાધને વધુ પ્રીતિ સહિત વર્તે છે, તે પ્રશંસવા જોગ છે. તેમના રસોડે કઈ વખતે કંદમૂળતો આવે જ નહિ, તેમ રડે મહિનામાં ઓછામાં ઓછી પાંચ
૧ આ શેઠ મનસુખભાઈ ભગુભાઈ તથા શેઠ લાલભાઈ દલપતભાઈની જોડી હતી ધર્મમાં આગળ પડતો ભાગ લેવા ઘણીજ સારી ખંત અને ભાવના હતી, તે બે નરરત્નના જવાથી આ પળે શ્રી સંઘને મોટી ખોટ પડી છે. ૨ હાલ તેમને શ્રી સિદ્ધાચલને સંઘ કાઢવાની તૈયારી કરી છે, પણ કાંઈ અગવડે ઢીલ થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org