Book Title: Shravaka Sanmitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 211
________________ ૨૦૨ સમક્તિ ૯ શુદ્ધ જાણું, વીર વદે એમ વારે. પ્રાસ. . જિનવચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાખ; સાધુતણ નિંદા પરિહરજે, ફળ સદેહ મ રાખશે. પ્રાઇસ પ મૂઢપણું છડે પરશંસા, ગુણવંતને આદરીએ; સામીને ધરમે કરી થીરતા, ભક્તિ પ્રભાવના કરીએ. પ્રા. સ૬ સંઘ ચૈત્ય પ્રાસાદ તણે જે, એવર્ણવાદ મન લેખે; દ્રવ્ય દેવકો જે વિણસાડ, વિણસંતા ઉખેરે. પ્રાઇસ૭ ઈત્યાદિક વિપરીત પણાથી, સમક્તિ ખંડયું જેહ, અભાવ. વળીમિત્ર પ્રા. ચરિત્ર ચિત્ત આણું ૮ પાંચ સુમતિ ત્રણ ગુપ્તિ વિરાધી, આઠે પ્રવચન માય, સાધુતણે ધરમે પ્રમાદે, અશુદ્ધ વચન મન કાયરે. પ્રાચા. ૯ શ્રાવકને ધરમે સામાયિક, પિસહમાં મન વાળી; જે જયણાપૂર્વક એ આઠે, પ્રવચન માય ન પાળી રે.પ્રા. ચા. ૧૦ ઈત્યાદિક વિપરીત પણાથી, ચારિત્ર ડોન્યું જેહ. આભવ પરભવ વળી રે ભવભવ, મિચ્છામિ દુકકડું તેહરે. પ્રાચ૦૧૧ બારે ભેદે તપ નવિ કીધો, છતે જે નિજ શક્ત; ધમે મન વચ કાયા વીરજ, નવિ ફેરવીઉં ભગતેરે. પ્રા. ચા. ૧૨ તપ વીરજ આચારે એણપરે, વિવિધ વિરાધ્યાં જેહ. આભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિદુકકડું તેહરે. પ્રા. ચા. ૧૩ વળીય વિશેષે ચારિત્રકેરા, અતિચાર આળોઈ; વીર જિનેશર વયણ સુર્ણને, પામેલસવિધોઈએરે. પ્રાચા. ૧૪ ઢાળ ૨ જી. છે પામી સુગુરૂ પસાય છે એ દેશી. તે પૃથ્વી પાણું તેલ, વાયુ વનસ્પતિ, એ પાંચ થાવર કહ્યાં. ૧ કરી કરસણ આરંભ, ખેત્ર જે ખેડીયાં, કુવા તળાવ ખાવયાંએ. ૨ ઘર આરંભ અનેક, ટાંકાં ભેચરાં, મેડી માળ ચણાવી આએ. ૩. લીંપણ શું પણ કાજ, એણી પરે પરપરે, પૃથ્વીકાય વિરાધીયાએ. ૪ ધયણનાહણ પાણી, ઝીલણ અપ્રકાય, છોતિતિ કરી દુહવ્યા. ૫ ભાઠીગર કુંભાર, લેહ સેવનગરા, ભાડભુંજા લિહાળાગરાએ. ૬ તાપણુ શેકણું કાજ, વસ્ત્ર નિખારણ, રંગણ રાંધણ રસવતીએ. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232