SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ શ્રીવિનયવિજચોપાધ્યાયવિરચિત શ્રીપુન્ય પ્રકાશનું સ્તવન. દુહા. સકલ સિદ્ધિદાયક સદા, ચોવીશે જિનરાય; સદ્દગુરૂ સામિનિ સરસતી, પ્રેમે પ્રણમું પાય. ૧ ત્રિભુવનપતિ ત્રિશલાત, નંદન ગુણ ગંભીર; શાસન નાયક જગ જ, વર્ધમાન વડ વીર. એક દિન વિર જિણુંદને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામ. ૩ મુક્તિ માર્ગ આરાધીએ, કહા કિશુપેરે અરિહંત સુધા સરસ તવ વચનરસ, લાખે શ્રી ભગવંત. અતિચાર આળોઈએ, વ્રત ધરીએ ગુરૂસાખ; જીવ ખમા સયળ જે, નિ ચોરાશી લાખ. વિધિશું વળી વસરાવિએ, પાપસ્થાન અઢાર; ચાર શરણ નિત્ય અનુસરે, નિંદે દુરિતાચાર. શુભ કરણ અનુમોદીએ, ભાવ ભલે મન આણું; અણુસણ અવસર આદરી, નવ પદ જપિ સુજાણ. શુભ ગતિ આરાધનતણા, એ છે દશ અધિકાર; ચિત્ત આણને આદરે, જેમ પામે ભવ પાર. ઢાળ ૧ લી એ છિંડી કીહાં રાખી–એ દેશી. જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર; એહ તણા ઈહ ભવ પરભવના, આળાઈએ અતિચારરે, પ્રાણું જ્ઞાન ભણે ગુણખાણી, વીર વદે એમ વાણીરે. પ્રાશા. ૧ ગુરૂ એળવીએ નહિ ગુરૂ વિનયે, કાળે ધરી બહુમાન સૂત્ર અર્થ તદુભય કરી સૂધાં, ભણીએ વહી ઉપધાન. પ્રાજ્ઞા જ્ઞાને પગરણ પાટી પિથી, ઠવણ કરવાની તેહ તણું કીધી આશાતના, જ્ઞાનભક્તિ ન સંભાળી રે. પ્રાજ્ઞા૦૩ ઈત્યાદિક વિપરીત પણાથી, જ્ઞાન વિરાધ્યું જેહ; આભવ પરભવ વળી રે ભવભવ, મિચ્છામિ દુકકડં તેહરે. પ્રાજ્ઞા. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy