________________
: ૧૯૪ : માતાને લગનના ખરચની ચિંતા હતી, તેવામાં વિમળને સોના મહેરોને ચરૂ મળે, ધામ ધુમથી લગ્ન થયાં, હવે નિડર વિમળ પાટણ આવ્યે, એક દિવસ રાજા ભીમદેવના દ્ધાઓએ નિશાન માંડયા છે ત્યાં વિમળ ગયા, ત્યાં તેમની પાન વિધવા, ઝાલમાંથી બાણ કાઢવું. વિગેરે બાણ કળા જોઈ રાજા ખુશી થઈ ૫૦૦ ઘોડાના સેનાપતિની પદવી આપી, વિમળશા પોતાની હોંશીયારીથી ઘેરાજ વખતમાં મહામંત્રી થયા, વિમળ રાજ લેશે એવી લેકની ખાટી ઉસકેરણથી રાજા વિમળનું ઘર જેવાના બાને તપાસ કરવા ગયા, તે જોઈ લક કહેણ ખરું માન્યું, બીજા પરધાનની સલાહથી વાઘને છુટે મુક્યો, તેને વિમળે કાન પકડી લાવી પાંજરામાં પુર્યો, મલ્લના યુદ્ધમાં પણ જીત્યા, આ શક્તિ જોઈ તેને દૂર કરવા તેના દાદાનું પ૬ ક્રોડ લેણું કાઢયું, તે સુણી વિમળ સમયે કે આવા કાચા કાનના રાજા પાસે રહેવું નહીં, એમ વિચારી ૧૬૦૦ સાંઢપર સેનું ભરી, હાથી, ઉંટ, પ૦૦૦ હજાર ઘેડા, ૧૦ હજાર પાળા લઈ રાજાની રજા માગી. ત્યાંથી નીકળી આબુ તરફ આવ્યા ત્યાં ચંદ્રાવતીનું રાજ હતું, તેને આવતે જોઈ રાજા નાશી ગયો, અહી વિમળ ભીમદેવના દંડ નાયક તરીકે જ કામ કરવા માંડયું, ઘણી છત્યે મેળવી તેથી રાજાયે ખુશી થઈ છત્ર ચામર ભેટ મોકલ્યા. વિમળશા રાજા થયા, નગરી ફરી વસાવી ઘણી શેભનીક કરી, જિન મંદિરો ઉપાશ્રય વિગેરે કરાવ્યા, ત્યાં ધર્મષસૂરિ પધાર્યા, તેમના ઉપદેશથી આબુ ઉપર દેરાસર બંધાવ્યું, શિવ મંદિરનું ઘણું જોર હતું ૧૧૦૦૦ હજાર પુજારી હતા તેમની પાસેથી સોનાના સિકકા પાથરી જગ્યા લીધી, આરાસણથી હાથી ઉપર આરસ લાવ્યા, ૨૦૦૦ કારીગરોએ ૧૪ વર્ષ કામ કર્યું તેમાં ૧૮૫૩૦૦૦૦૦ ખરચ થયું છેષભદેવ ભગવાનને પધરાવ્યા, પછી ચંદ્રાવતી આવી થોડા જ સમયમાં કાળ ધર્મ પામ્યા, તેમણે પોતાની હયાતીમાં ઘણા ધર્મ કાર્યોમાં ઘણું દ્રવ્ય ખરચ્યું છે, તેમ સાધમીક બંધુઓની પણ ઘણું સહાય અને ભક્તિ કરી છે.
વસ્તુપાલ અને તેજપાલ, આશરાજશા સંહાલક ગામના રહેવાસી હતા, તેમની કુમાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org