________________
: ૧૯૫ :
દૈવી સ્ત્રીની કુખથી મહૂદેવ, વસ્તુપાળ અને તેજપાલ ત્રણ પુત્ર, અને જાહુ, માઉ, સાઉ, ધનદેવી, સેાહગા, વચનુ અને પદ્મા, એ સાત પુત્રીઓ હતી, વસ્તુપાલની સ્રીનું નામ લલિતા ને તેજપાલની સ્ત્રીનું નામ અનુપમા હતું. ( આ અનુપમા ઘણીજ બુદ્ધિશાળી હતી) માતા પિતાનું મરણુ શત્રુંજયની યાત્રા ત્યાંથી વળતાં ધાળકામાં રાજગાર સેામેશ્વરની પેરણાથી રાજા વીરધવળને ત્યાં વસ્તુપાળ મંત્રીશ્વર અને તેજપાળ સેનાપતિ નિમાયા, તેમના આવવાથી રાજ્યમાં ઘણા સુધારા થયા ને રાજ્ય ઉંચ દરજ્જાનુ થયું, તેમણે વીર ધવળના રાજ્યમાં રહી ઘણી લડાઈચા કરી જીત મેળવી છે, અને દક્ષિણમાં મહારાષ્ટ્ર સુધી તેમ આખા ગુજરાતમાં રાજસત્તા જમાવી હતી, તેમણે શ્રી શત્રુંજય અને ગિરનારના ખારવખત સંઘ કાઢયેા હતા, તેમના એક સંઘમાં સાત લાખ માણસા હતા, દર વરસે એક કરોડ રૂપીઆ સ્વામીભાઇની ભક્તિ માટે નિમ્યા હતા, તેમ દર વરસે લાખા રૂપીયા સામનાથમાં ને કાશીદ્વારમાં મેાકલાવતા હતા, તેમણે સ૦ ૧૨૮૬ થી તે ૧૨૯૨ સુધીમાં ( ૩૧૩૭૨૧૮૮૦૦ ) દ્રવ્ય પુન્ય કામમાં ખરચ્યું તેની યાદી નીચે પ્રમાણે છે. ૧૩૦૦ જિનપ્રાસાદ શિખર બંધ, ૩૨૦૨ જીર્ણોદ્ધાર કરાવ્યા. ૧૦૫૦૦૦ જિન મિંખ ભરાવ્યાં, ૧૮૯૬૦૦૦૦૦ દ્રવ્ય શત્રુજયમાં, ૧૮૮૩૦૦૦૦૦ દ્રવ્ય ગિરનારજીમાં, ૧૨૫૩૦૦૦૦૦ દ્રવ્ય આબુ તીર્થ, ૩૬૦૦૦૦૦ દ્રવ્ય જ્ઞાન ભંડારમાં, ૭૦૦ ધર્મશાળાઓ કરાવી.
૯૮૪ ઔષધશાળા કરાવી. ૩૬ ગઢ અધાવરાવ્યા. ૯૦૦ કુવા કરાવ્યા. ૪૬૪ વાગ્યેા આધાવરાવી. ૪૦૦ પાણીની પરખે કરાવી.
૮૪ સરાવર અધાવ્યા. ૧૦૦૦૦ મહાદેવના લીંગ સ્થાપ્યા ૮૪ મસીઢા કરાવરાવી. વઢવાણ પાસે અ કેવાળીયા ગામમાં
વસ્તુપાળ સ. ૧૨૯૮ માં અને તેજપાળ સ. ૧૩૦૮ માં સ્વર્ગ ગયા.
પેથડશાહ.
દેઢાશાહ નિમાડ દેશના નાંદુરી ગામના ઘણા ધનવાન હતા, તેમને પેથડ નામે એક પુત્ર હતા, પિતાનું મરણ થયું ને ધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org