________________
: ૭૬ : ક” અને મુનિને “મ” એમ એ પંચ પરમેષ્ટિના આદ્યના
એક એક (ગ, સ, શ, ૩, ૫.) અક્ષરથી “” થાય છે. પ્ર. પાંચ કલ્યાણક છે તે કયા. ઉ૦ ચ્યવન, જન્મ, દિક્ષા,
કેવળ, પનિર્વાણ. પ્ર. પાંચ લક્ષણ છે તે કયા. ઉ૦ ઉપસમ તે ચાર કષાયનું ટાળવું,
રસંગ તે મેક્ષના સુખની અભિલાષા, નિર્વેદ તે સંસારના સુખથી ઉદાસ રહેવું, ૪ અનુકંપા તે જીવને દુઃખથી નિવારણ કરવાની ઈચ્છા, ૫ આસ્તીક્ય તે વીતરાગના વચન
ઉપર દઢ શ્રદ્ધા. પ્ર. શ્રાવકનાં પાંચ પર્યસણા કૂત ક્યા. ઉ૦ ૧ અમારી, ૨ સાધર્મિક
વાત્સલ્ય, ૩ ખમતખામણાં, ૪ અઠમતપ, ૫ ચૈત્ય પરિપાટી. પ્ર. પાંચ તુષણ ક્યા. ઉ૦ ૧ જિનમાર્ગને વિષે કુશળ હોય તે,
૨ જિનશાસનને દીપાવવુંને તે વૃદ્ધિ પામે તેમ કરવું તે, ૩ ચાર તીર્થોની સેવા કરવી, ૪ જિનધર્મને વિષે દઢતા રાખવી, ૫ દેવ
ગુરૂ તથા સિદ્ધાંતને વિનય વૈયાવૃત્ય કર. પ્ર. પાંચ પ્રકારના દર્શન કર્યા. ઉ૦ ૧ વીતરાગના વચનમાં સંદેહ,
રવીતરાગના વચન સિવાય અવાંછા કરવી. ૩ ધર્મના ફળના વિષે સંદેહ કર. ૪ અન્ય તીર્થની પ્રશંસા કરવી. ૫ અન્ય
તીર્થને પરિચય. પ્ર. પાંચ પ્રકારનાં દેવે ક્યા ઉ૦ ૧ ભવિય દ્રવ્ય દેવ, ૨ નરદેવ,
૩ ધર્મદેવ, ૪ દેવાધિદેવ, ૫ તાદેવ. પ્ર. પાંચ સ્થાવરનાં નેત્ર કયા. ઉ૦ ૧ પૃથ્વીકાય, ૨ અપકાય,
૩ તેઉકાય, ૪ વાયુકાય, પ વનસ્પતિકાય. પ્ર. એ પાંચેનાં પાંચ નામ ક્યા. ઉ૦ ૧ ઇંદ્રિસ્થાવરકાય, ૨ બંધીથા
વરકાય, ૩ સપીથાવરકાય, સુમતિથાવરકાય, ૫ વયાવચથાવર. પ્ર. પાંચ જાતિના તીય કયા. ઉ૦ ૧ જળચર, ૨ સ્થળચર,
૩ ખેચર, ૪ ઉરપરીસર્પ, પ ભુજપરીસર્ષ. પ્ર. પાંચ વસ્તુ રાજાની સંગે હમેશાં રહે તે કયી. ઉ૦ ૧ મિત્ર, * ૨ શત્રુ, ૩ મધ્યસ્થ, (કચેરીના બેસનાર), ૪ વડિલ, ૫ આશ્રિત. પ્ર. પાંચને ભાગેલી હેડીની પેઠે તજવા તે ક્યા. ઉ૦ ૧ લેકનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org