________________
: ૧૨૪ : છાલ, ૮ અનેક ગુણરૂપી કુંપળે, ૯ શીયળરૂપી કુલ, ૧૦ ઉપગરૂપી સુગંધ, ૧૧ મેક્ષરૂપી ફળ.
જાણવા લાયક ૧૧ વસ્તુ-૧ ધર્મનું જાણપણું હોય તે જીવદયા પાળે, ૨ જ્ઞાનીપણું હોય તો થોડું બોલે, ૩ બુદ્ધિવંત હોય તે સભા જીતે, ૪ સાધુની સંગતિ હોય તે સંતોષી થાય, ૫ વૈરાગ્ય હોય તો પાંચે ઇંદ્રિને દમે, ૬ સૂત્ર સિદ્ધાંત સાંભળે તે ધર્મને વિષે ચડતા પ્રણામ થાય, ૭ જીવદયા પાળે તો નિર્ભય થાય, ૮ મેહ મત્સર ત્યાગ કરે તે દેવતાને પુજનીક થાય, ૯ ન્યાય માર્ગમાં ચાલે તે યશ માન ઉપાર્જન કરે, ૧૦ સર્વ જીવને ખમાવે તે ભવિષ્યમાં સુખ શાંતિ ભેગવે, ૧૧ તીર્થકરની ભક્તિ પૂજા કરે, આજ્ઞા પાળે, તેના માર્ગમાં ચાલે, તેના વચને ન ઉત્થાપે તો મોક્ષ મેળવે.
જ્ઞાનવૃદ્ધિના ૧૧ સ્થાન–૧ ઉદ્યમ, ૨ નિદ્રાત્યાગ, ૩ અલ્પ આહાર, ૪ થોડું બેલે, ૫ પંડિતને સંગ, ૬ વિનય કરે, ૭ કપટ રહિત તપ, ૮ સંસાર અસાર જાણે, ૯ ભણેલાની પૂછપરછ ગણત્રી ૧૦ જ્ઞાની પાસે ભણવું, ૧૧ ઇંદ્રિયોના વિષયનો ત્યાગ.
બાર વસ્તુ સંગ્રહ દેશ થકી શ્રાવકના બાર વ્રત.
મનહર-છંદ. પ્રાણાતિપાત પહેલું બીજું મૃષાવાદ માને,
અદત્ત ત્રીજું ચોથું બ્રહ્મચર્ય ગણાય છે; પરિગ્રહ દિશી માન ભોગ ઉપગ જાણ,
અનર્થ દંડનું એમ આઠમું મનાય છે. નવમે સુસામાયિક દશ દેશાવગાસિક,
પોષધ અતિથી સંવિભાગનું ભણાય છે; પાંચ અણું ત્રણ ગુણ ચાર શિક્ષા મળી બાર,
શ્રાવક લાભ લલિત સદા સુખદાય છે. ૧
તેને કાંઈ વધુ ખુલાસે પહેલું પ્રાણુતિપાત વિરમણ–ત્રત ધારીયે ત્રસ અને સ્થાવરની બહુજ યતના રાખવી તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org