Book Title: Shravaka Sanmitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo
View full book text
________________
: ૧૫૭ : ૨૮ ક્રોડસેય વેદના–એક રૂએ આઠ આઠ, તપવી સોય ઝંભાય;
તે દુઃખ ગર્ભના જીવથી, અવ્યકતપણેભેગાય જન્મવખતનું દુઃખ-ગર્ભથી નીકળ્યજીવડો, યોનિ યંત્રપલાય;
ગર્ભકરતાં પણદુઃખ વધુ, લખ કોટી કહેવાય. મેહનીય કર્મની-(૨૮ પ્રકૃતિ) ૨૫ ચારિત્ર મેહનીની (૧૬ કષાય દહાસ્ય ષટક ૩ વેદ) ૩ દર્શન મેહનીની (સમકિત મિશ્ર ને મિથ્યાત્વ મેહની) તે અઠાવીશ.
અઠાવીશ ભેદ–પહેલા મતિ જ્ઞાનના અઠાવીશ (૨૮) ભેદ છે, તે દેવવંદન માળા વિગેરેથી વિસ્તારે જાણી લેવા.
ઓગણત્રીશ વસ્તુ સંગ્રહ. અઢીદ્વીપ પ્રમાણ મનુષ્ય ક્ષેત્રમાં કુલ ગર્ભજ મનુષ્યની ર૯ આંકની સંખ્યા— ૭૯૨૨૮૧ કેડા કડી કોટી, દરપ૧૪ર૬ કેડા કડી, ૪૩૩૭૫ત્રુ કડી, ૫૪૩૫૦૩૩૬-આમાં ર૭ ભાગની સ્ત્રી અને એક ભાગના પુરૂષ છે, તેને ખુલાસો નીચે પ્રમાણે–
પુરૂષનો એક ભાગ. ૨૮૨૫૭૭, ૨૩૨૬૫૨, ૯૭૭૭૧૧૯, ૭૯૯૮૨૨૬
સ્ત્રીના સતાવીશ ભાગ. ૭૬૩૯૮૫૮૫, ૨૮૧૬૧૨૦, ૩૯૮૨૨૩૪, ૫૫૨૧૦૨
( ૮ શેષ વધે છે. ) આ બેની ભેગી કુલ સંખ્યા. ૭૯૨૨૮૧ ૬૨પ૧૪ર૬ ૪૩૩૭૫૯૩ ૫૪૩૫૦૩૩૬
આ ઓગણત્રીશ આંકની સંખ્યાની રીત એવી છે કે-એકને છન્ને વખત ઠામ બમણા કરતાં આ સંખ્યા થાય છે.
ઓગણત્રીશ પ્રકારના મૂખ–૧ભુખ લાગ્યા વિના ખાનાર, ૨ અજીર્ણ છતાં ખાનાર, ૩ ઘણી નિદ્રા કરનાર, ૪ ઘણું ચાલનાર, ૫ પગ પર ભાર દઈ બેસનાર, ૬ વડી નીતિ લઘુ નીતિ રેકનાર, ૭ નીચના મસ્તક પર પગ મુકી સુનાર, ૮ આખી રાત્રિ સ્ત્રી સેવનાર, ૯ સેળ વર્ષની ઉંમર થયા પહેલાં મૈથુન સેવનાર, ૧૦ વૃદ્ધાવસ્થામાં પરણનાર, ૧૧ ચિંતા દૂર થયા પછી વિવાદ કરનાર, ૧૨ હજામત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/7133e6c0d58a00f489bde47b3f1d7a40c76c2f7aa8275286be175bc2e317c789.jpg)
Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232