SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૫૭ : ૨૮ ક્રોડસેય વેદના–એક રૂએ આઠ આઠ, તપવી સોય ઝંભાય; તે દુઃખ ગર્ભના જીવથી, અવ્યકતપણેભેગાય જન્મવખતનું દુઃખ-ગર્ભથી નીકળ્યજીવડો, યોનિ યંત્રપલાય; ગર્ભકરતાં પણદુઃખ વધુ, લખ કોટી કહેવાય. મેહનીય કર્મની-(૨૮ પ્રકૃતિ) ૨૫ ચારિત્ર મેહનીની (૧૬ કષાય દહાસ્ય ષટક ૩ વેદ) ૩ દર્શન મેહનીની (સમકિત મિશ્ર ને મિથ્યાત્વ મેહની) તે અઠાવીશ. અઠાવીશ ભેદ–પહેલા મતિ જ્ઞાનના અઠાવીશ (૨૮) ભેદ છે, તે દેવવંદન માળા વિગેરેથી વિસ્તારે જાણી લેવા. ઓગણત્રીશ વસ્તુ સંગ્રહ. અઢીદ્વીપ પ્રમાણ મનુષ્ય ક્ષેત્રમાં કુલ ગર્ભજ મનુષ્યની ર૯ આંકની સંખ્યા— ૭૯૨૨૮૧ કેડા કડી કોટી, દરપ૧૪ર૬ કેડા કડી, ૪૩૩૭૫ત્રુ કડી, ૫૪૩૫૦૩૩૬-આમાં ર૭ ભાગની સ્ત્રી અને એક ભાગના પુરૂષ છે, તેને ખુલાસો નીચે પ્રમાણે– પુરૂષનો એક ભાગ. ૨૮૨૫૭૭, ૨૩૨૬૫૨, ૯૭૭૭૧૧૯, ૭૯૯૮૨૨૬ સ્ત્રીના સતાવીશ ભાગ. ૭૬૩૯૮૫૮૫, ૨૮૧૬૧૨૦, ૩૯૮૨૨૩૪, ૫૫૨૧૦૨ ( ૮ શેષ વધે છે. ) આ બેની ભેગી કુલ સંખ્યા. ૭૯૨૨૮૧ ૬૨પ૧૪ર૬ ૪૩૩૭૫૯૩ ૫૪૩૫૦૩૩૬ આ ઓગણત્રીશ આંકની સંખ્યાની રીત એવી છે કે-એકને છન્ને વખત ઠામ બમણા કરતાં આ સંખ્યા થાય છે. ઓગણત્રીશ પ્રકારના મૂખ–૧ભુખ લાગ્યા વિના ખાનાર, ૨ અજીર્ણ છતાં ખાનાર, ૩ ઘણી નિદ્રા કરનાર, ૪ ઘણું ચાલનાર, ૫ પગ પર ભાર દઈ બેસનાર, ૬ વડી નીતિ લઘુ નીતિ રેકનાર, ૭ નીચના મસ્તક પર પગ મુકી સુનાર, ૮ આખી રાત્રિ સ્ત્રી સેવનાર, ૯ સેળ વર્ષની ઉંમર થયા પહેલાં મૈથુન સેવનાર, ૧૦ વૃદ્ધાવસ્થામાં પરણનાર, ૧૧ ચિંતા દૂર થયા પછી વિવાદ કરનાર, ૧૨ હજામત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy