SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૫૮: કરાવતાં વાત કરનાર, ૧૩ અજાણ્યા સાથે ચાલનાર, ૧૪ પચ્ચખાણું લઈ યાદ નહિ કરનાર, ૧૫ ધનવાન તથા પંડિત જોડે બડાઈ કરનાર, ૧૬ તપસ્વી સાથે વાદ કરનાર, ૧૭ પરના પાસે રૂપ, બેલ, ધન, એશ્વર્ય, વિદ્યા દેખી હર્ષ તેમ ઈર્ષા કરનાર, ૧૮ વૈદ્યને મળી રેગનું નિદાન કર્યા છતાં ઔષધ નહિ ખાનાર, ૧૯ પંડિત જ્ઞાની મળ્યા છતાં પણ મનને સંશય નહિ ટાળનાર, ૨૦ પાણું પીતાં હસનાર, ૨૧ દરિદ્ર અવસ્થા પ્રાપ્ત થયા છતાં મોટી મોટી ધનવાન થવાની ઈચ્છા રાખનાર, ૨૨ પરના લેકે સાથે પ્રીતિ કરનાર, ૨૩ ઉધાર આપી પાછું નહિ માગનાર, ૨૪ માથે દેવું કરી ધર્મ કરણી કરનાર, ૨૫ દેવગુરૂ માતા પિતાની ભક્તિ નહિ કરનાર, ૨૬ સજનનો સંગ મળ્યા છતાં ગુણ નહિ મેળવનાર, ૨૭ સુપાત્રને જેગ પ્રાપ્ત થયાં છતાં દાન નહિ દેનાર, ૨૮ પોતાના ગુણે પોતે જ બીજા પાસે ગાનાર, ૨૯ સ્વજન વર્ગના સાથે ઝેર વેર કરી બીજા લોકો સાથે પ્રીતિ બાંધનાર. ત્રીશ વસ્તુની સંખ્યા. ત્રીશ પ્રકારના મહા ઉત્તમ જી–૧ તપસ્યા કરી નિયાણ ન કરે તામલી તાપસ પેઠે. ૨ નિર્મળ સમક્તિ પાળે શ્રેણિક પેઠે, ૩ મન વચન કાયાના રોગો સારા રાખે–ગજ સુકુમાળ પેઠે, ૪ છતી શક્તિયે ક્ષમા કરે–પ્રદેશ રાજા પેઠે, ૫ પાંચ મહાવ્રત નિર્મળ પાળે–ગૌતમ સ્વામી પડે, ૬ કાયરપણું ત્યાગ કરી શૂરવીર થાયશેલક મુનિ પેઠે, ૭ પચે ઇંદ્રિયે વશ કરે–હરિકેશી મુનિ પેઠે, ૮ માયા કપટ ત્યાગ કરે–મહિલનાથજી પેઠે, ૯ સત્ય ધર્મની આસ્થા રાખે વિરૂણ નટવા પેઠે, ૧૦ ચર્ચા કરી શુદ્ધ શ્રદ્ધા ધારણ કરેતમ કેશી ગણધર પેઠે, ૧૧ જીવને દુ:ખી દેખી કરૂણા કરે-પૂર્વભવે મેઘરથ રાજા અને મેઘ કુમારના જીવ હાથી પડે, ૧૨ સત્ય વચનની આસ્થા રાખે–આનંદ કામદેવ પૈઠે, ૧૩ અદત્તદાન ત્યાગપર અડગ શ્રદ્ધા રાખે અંબડના સાતસો શિષ્ય પેઠે ૧૪ શુદ્ધ મને શીયલ પાળે-સુદર્શન શેઠ પેઠે, ૧૫ મમતા છોડી સમતાધારણ કરે-બ્રાહ્મણ કપિલ કેવળી પેઠે, ૧૬ સુપાત્રે દાન આપે–રેવતી શ્રાવિકા પેઠે, ૧૭ ચલાયમાન ચિત્તવાળાને સ્થિર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy