________________
: ૧૫૯ :
કરે–રાજીમતી (રથનેમિની) પેઠે, ૧૮ ઉત્કૃષ્ટ તપ કરે–ધના અણગાર પેઠે, ૧૯ ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ કરે–પંથક સાધુ પેઠે, ૨૦ ઉત્કૃષ્ટ ભાવના ભાવે–ભરત ચક્રવર્તિ પેઠે, ૨૧ ઉત્કૃષ્ટ ક્ષમા કરે અર્જુન માળી પેઠે, ૨૨ ઉત્કૃષ્ટ સહન કરે-ચિલાતિપુત્ર દઢપ્રહારી પેઠે, ૨૩ ઉત્કૃષ્ટ દુ:ખ સહન કરે–અરણિક મુનિ પેઠે, ૨૪ શ્રી ચતુર્વિધ સંઘને શાંતિ કરે–ત્રીજા દેવલોકના ઈંદ્ર પેઠે, સંભવનાથના ત્રીજા ભવ પડે, ૨૫ ઉત્કૃષ્ટ વિનય કરે–આહુબલી પેઠે, ૨૬ ઉત્કૃષ્ટ સંયમની દલાલી કરે-કૃષ્ણ મહારાજ પેઠે, ર૭ ઉત્કૃષ્ટ અભિગ્રહ કરે–ઢંઢણ ઋષિની પેઠે, ૨૮ શત્રુ મિત્ર સરિખા ગણે ઉદાયી રાજા પેઠે, ૨૯ ઉત્કૃષ્ટ દયા પાળે—ધર્મરૂચી અણગાર પેઠે, ૩૦ કષ્ટ આવ્યાં છતાં દઢતાથી શીયલ પાલે–ચંદનબાલા તથા તેની માતાજી પેઠે. સામાન્ય કર્મ બંધનના ત્રીશ પ્રકારના.
પ્રશ્નોતર. પ્ર. નિર્ધન શાથી થવાય ? ઉ. પારકાનું દ્રવ્ય હરણ કરવાથી. પ્ર. દરિદ્ર શાથી થવાય ? ઉ૦ દાન દેતાં અંતરાય કરવાથી પ્ર. દાનનું ફળ શાથી ન લેંગવે? ઉ૦ દાન આપી પશ્ચાતાપ કરવાથી પ્ર. મનુષ્ય અપુત્રીયા શાથી થાય? ઉ૦ વૃક્ષેના ફળ કુલ ખાઈને
છાયા સેવીને તેને થડ મૂળમાંથી કાપવા કપાવવાથી. પ્ર. સ્ત્રી વંધ્યા શાથી થાય? ઉ૦ ગર્ભપાત કરવા ઔષધ આપે,
ગર્ભપાત કરે, ગર્ભવતી સ્ત્રી પશુઓને વધ કરવાથી. પ્ર. મૃત્વત્સા શાથી થાય? ઉ૦ વેંગણ, કંદમૂળના ભડથા કરી
ખાય, કુકડા આદિના ઇંડા બચ્ચા ખાવાથી. પ્ર. અધુરે ગર્ભ શાથી ગળી જાય ? ઉ૦ પથરા મારીને વૃક્ષના
કાચા ફળ ફુલ તોડવાથી તથા પંખીના માળા–બચ્ચાંને તોડી
ફેડી પકડી ઉતારવાથી. પ્ર. જીવ ગર્ભમાંજ કે નિદ્વારમાં શાથી મરે ? ઉ૦ મહારંભ
જીવહિંસા કરવાથી, મેટું જુઠુ બોલવાથી તથા સાધુને અસૂ
જતો આહાર દેવાથી. પ્ર. કાંણે શાથી થવાય ? ઉ૦ લીલી વનસ્પતિને ચુંટવાથી, ફળ
કુલ વીંધવાથી તેનું ચુર્ણ કરવાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org