________________
: ૧૬૦ :
પ્ર૦ મુંગા ગુંગા શાથી થવાય ? ઉ॰ દેવ ગુરૂ ધર્મના છિદ્રો દેખવાથી તેમજ તેમની નિંદા કરવાથી, મેઢું મરડવાથી. પ્ર॰ મહેરા શાથી થવાય ? ઉ॰ પરાઇ વાતા છાના સંતાઈ જાણુ
વાના સ્વભાવથી,
પ્ર॰ રાગી શાથી થવાય ? ઉ॰ પાંચ ઉર્દૂરાના ફળે। ભક્ષણ કરવાથી તથા ઉંદર, ઘા વિગેરેને પાંજરામાં નાંખી વેચવાથી. પ્ર॰ હું જાડું શરીર શાથી થાય ? ઉ॰ શાહુકાર થઇ ચારી કરે, અને શાહુકારની લક્ષ્મીની ચારી કરાવે.
પ્ર॰ આંધળા શાથી થવાય ? ઉ॰ માખીઓને મારી મધ કાઢે, મચ્છરોને દૂર કરવા અગ્નિ સળગાવી ધુમાડા આપી મારે ક્ષુદ્ર જીવને મારે તેથી.
પ્ર૦ કાઢીચેા કયા કર્મોથી થાય ? ઉ॰ વનમાં અગ્નિ સળગાવી સ જીવેાને મારવાથી.
પ્ર॰ દાહ વર શાથી થાય ? ઉ॰ ઘેાડા, ગધેડા, ઊંટ, અળદ ઉપર ઘણા ભાર ભરી વધારે વાર તાપમાં ઠંડીમાં રાખવાથી. પ્ર॰ ચિત્તભ્રમ શાથી થાય ? ઉ॰ ઉત્તમ જાતિ ગાત્રના અભિમાન કરવાથી તથા મઢ માંસાદિકના છાના અનાચાર કર્મ સેવવાથી. પ્ર૦ પથારીને રોગ શાથી થાય ? ઉ॰ મા, બેન, દીકરીના સાથે વિષય સેવન કરે, કંદ મૂળાદિકને છેદી છેદીને ખાવાથી. પ્ર૦ સ્ત્રી, પુરૂષ, શિષ્ય વગેરે વેરી શાથી થાય ? ઊભું પાછલા ભવમાં નિષ્કારણ તેના સાથે વેર વિરોધ કરવાથી.
પ્ર॰ પુત્ર મેાટા થઇ શાથી મરી જાય ? ॰ ધાડપાડી ખીજાઓને સંતાપ્યા હાય, લુટ્યા હાય, માર્યો હાય, તેથી.
પ્ર॰ શરીરમાં કાયમ રોગ શાથી રહે ? ઉ॰ સારૂં સારૂં ખાઇને ખરામ અન્ન કચરાપટી સાધુને આપવાથી, જીવ હિંસા કરવાથી. પ્ર૦ બાળ વિધવાપણું શાથી પામે ? ઉ॰ પેાતાના સ્વામીના તિર
સ્કાર કરી પરપુરૂષને સેવે અને અસતી થઇ સતી કહેવરાવે તેથી પ્ર૦ વેશ્યા કયા કથી થાય ઉ॰ ઉત્તમ કુળની વહુ દીકરી થઇને વિધવા થયા પછી, કુળની લાજથી પર પુરૂષતે સેવન ન કરે, પણ સારા સંગના અભાવે ભાગની આશા રાખવાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org