________________
: ૧૫૬ :
શષ્યા થકી સ ંદેહ કાંય, પૂછે પ્રભુને તેહ; પરૂપે પ્રભુ તે અહીંથી, સમે તાસ સદેહ. પચીશ ક્રોડ નવાણુ લાખ ઓગણસાઠે હજાર સંઘ પાંડવ અને પંદરમા ઉદ્ધાર કરાવનાર સમરાશાહ એશવાલ વચ્ચે (૨૫૯૯૫૯૦૦૦) એટલા શ્રી શત્રુ ંજયના સંધ કાઢી સંઘપતિ થયા છે આમ પૂર્વે ઘણા સંઘા શ્રી સિદ્ધાચળે આવ્યા અને સંઘવીએએ ચતુર્વિધ સંઘની તન મન અને ધનથી સારી સેવા કરી છે. ત્યારપછી પણ શ્રી સિદ્ધાચળના તેમ સમેત શિખરજીના કેશરીયાજીના વિગેરે તીર્થોના ઘણા સ ંઘે! નીકળ્યા છે, નીકળે છે અને નીકળશે તેમાં સંધવીઓએ સંઘની સેવા ભક્તિ સારી કરી છે, કરે છે અને કરશે, છતાં સ॰ ૧૯૮૩ ની સાલમાં પાટણના શા નગીનદાસ કરમચંદે શ્રી કચ્છ ભદ્રેશ્વરજીના સઘ કાઢચેા ને જે સંઘની સેવા ભક્તિ કરી છે, તે અનુમેાદન કરવા જોગ છે, આવી રીતે ભક્તિભાવથી કરેલ ધર્મ કાર્ય ઘણાજ ફળને આપવા વાળુ થાય છે.
શાસ્ત્રના ૨૭ ભેદ.
મનહર છંદ.
શબ્દશાસ્ત્ર અલંકાર તર્ક આગમ ગણિત;
કલ્પ કળા શિક્ષાશાસ્ત્ર વિનાદનુ ધારીએ. વિજ્ઞાન મંત્ર શુકન સામુદ્રિકને ચિકિત્સા;
સત્યાન્ય માક્ષને ધર્મ અનુ વિચારીયે. વાસ્તુને પ્રવરતર મહાનામકેશ વર;
સુવિદ્યાને છંદશાસ્ત્ર સ્વગ્ન અવધારીએ. નવરસયુક્તકાવ્ય નાદ્યને વીનાધિાર;
સતાવીશ શાસ્ર સાર લલિત સભારીયે.
ગ્રહસ્થના સામાન્ય વ્રતના ભાંગા.
ભાંગાના ખુલાસાએ આઠ ખત્રીશ કહ્યા, સાત પાંત્રીશ સાર; સેાળસહસ અડકે તેર, વ્રતના ભાંગા ધાર,
૨૮
આ એની-(૨૮૩૨૭ ક્રોડ ૩૫૧૬૮૭૮) આંક સંખ્યા. ઉપવાસફળરાજ ગઢસી વ્રત કરે, જે જન સરેરાસ; એક માસ ગôસી ફળ, અઠાવીશ ઉપવાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org