________________
: ૧૫૫ : પ્રાતિત્યકી–બીજાની રિદ્ધિ, યાદ જોઈ ઈર્ષા કરવી તે. સામોતોપની પાતિકી–પિતાના અશ્વ પ્રમુખને જે પ્રસંશા
કરનારથી ખુશી થવું ને ઘી, ગોળ, તેલ, છાશના વાસણ
ઉઘાડા મુકવા તે. નિશસ્ત્રીકી–બંદુક, ભાલા, તરવાર પ્રમુખ શસ્ત્રો રાજાના આદે
શથી કરવા તે. સ્વહસ્તકી–નોકરાદિક કામ તે પર ક્રોધ કરી જાતે કરવું તે. આજ્ઞાપનીકી–જીવ, અજીવ પાસેથી મંગાવવું અને અરિ
હંતની આજ્ઞા ઉલંઘવી તે. વિદારકી–સચિતઅચિત ફળે ભાગવાથી વાળ કેઈની કાંઈ
આજીવીકા ભાગવી તે. અનાભેગીકી–શૂન્ય ચિત્તે કાંઈ વસ્તુ લેતાં મુક્ત થાય તે. અનવકાંક્ષા પ્રત્યચિકી—ધર્મકરણીમાં પ્રમાદ કરે અને આ
લેકમાં નિંદા થાય ને પરલોકમાં દુર્ગતિ જવાય તેવું કરવું તે. પ્રાચીકી–મન, વચન, કાયાથી અશુભ કામ કરાય તે. સમુદાનિકી–કુંભારને ઇંટવા નિભાડાને આદેશ આપે અને
ફાંસી ચડતાને જેવાથી આઠે કર્મ બંધાય તે કરાવાય છે. પ્રેમપ્રત્યયિકીમીડું બેલી માયા લભ વડે બીજા પાસે કામ
કરાવી લઈ પછી સામુ પણ ન જેવું તે. દ્વેષપ્રત્યયિકી–ફોધ અને અહંકારથી બીજા પાસે દાબથી કામ
| કરાવવું તે. ઈરિયાપથિકી–ચાલવાથી જે કીયા લાગે છે, તે કેવળીને તથા
અપ્રમત્ત સાધુને પણ હેય.
સવર્થ સિદ્ધ દેવેની હકીકત ને સ્થાન. છવીસમુ સ્થાન–સર્વાર્થ સિદ્ધ દે તણું, છવીશમું ગણુ સ્થાન
લખ જેજન લાબુ પહોળું, તેવુ તસ વેમાન એક અવતારી દેવ તે, તેત્રીશ સાગર આય; સચ્ચા માંહિ પઢયા રહે, એક હાથની કાય. મેતી બસો તેપન તણો, ચંદરે ત્યાં જાણ; રાગ રાગણી ધુન્યમાં, લેતા સુખની હાણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org