________________
• ૧૫૪ :
વાંસની છેલ જેવી છે, લેભ હળદરના રંગ જેવો છે. આ કષાયવાળો સામાન્ય માણસ કરતાં ઘણી જ ઉંચી હદવાળો હોય, છે, તેનું હૃદય નિષ્કપટી અને આત્માનો ગુણ પ્રાપ્ત કરવામાં ઉલ્લાસવાળે હોય છે, આ કષાય સહેજમાં ઉત્પન્ન થાય છે અને
ડી વારમાં ચાલ્યા જાય છે, તે પણ મેક્ષમાં જતાં જીવને તેટલો પણ કષાય નુકશાન કરે છે માટે પાપમાં ગણ્યો છે.
નવ નેકષાય (કષાયનાં કારણે.) હાસ્યષક–જેના ઉદયે કારણે અને વિના કારણે–૧ હાસ્ય, ૨ રતિ, ૩ અરતિ, ૪ ભય, પ શેક, ૬ દુર્ગચ્છા એ છની પ્રાપ્તિ થાય તે.
ત્રણ વેદ–જેના ઉદયે સ્ત્રી પ્રત્યે ઈચ્છા થાય તે પુરૂષદ, પુરૂષ પ્રત્યે ઈચ્છા થાય તે સ્ત્રીવેદ, તે બંન્ને પ્રત્યે ઈચ્છા થાય તે નપુંશક વેદ, પુરૂષદ તરણાની અગ્નિ જે છે, સ્ત્રીવેદ બકરીની લીંડીની અગ્નિ જેવો છે, અને નપુંશક વેદ તે નગરના દાહ જેવો છે. ઈતિ ૨૫ કષાય.
પચીસ ક્રિયાઓ. કાયિકી-કાયાનું અજયણાયે પ્રવર્તન કરવરાય તે. અધિકરણીકી–ઘંટી, ખાયણીયા, ગાડાં, હળાદિથી જીવ વિરા
ધના થાય તે. પરષીકી–જીવ અને અજીવ ઊપર દ્વેષ કરાય તે. પારિતાપનિકી–બીજાને કોપ, પરિતાપ (દુઃખ) ઉત્પન્ન કરાય છે. પ્રાણાતિપાતિકી–એકેંદ્રિયાદિક જીવોને હણવા હણાવવા તે. આરંભીકી–ખેતીપ્રમુખની ઉત્પત્તિ કરવી કરાવવી (છેતરવું) તે. પરિગ્રહકી–નવવિધ પરિગ્રહ મેળવતાં તથા તેના પર મૂછ રાખવી તે. માયા પ્રત્યચિકી–છલ, કપટ કરી બીજાને ઠગવું તે. મિથ્યા દર્શન પ્રત્યયિકી–જિનવચનમાં શ્રદ્ધા નહિ કરવી તે. અપ્રત્યાખાની–એક નવકારશી સરખુ પણ પચ્ચખાણ ન કરાય તે. દૃષ્ટિકી–કઈક કૌતુકે કરી અશ્વપ્રમુખને જોવા તે. સ્પષ્ટિકી–વા પૃછિકી–ગાય, બળદ, સ્ત્રી, પ્રમુખને રાગથી સ્પર્શ
કરે તથા ખેટે સંદેહ પૂછવો તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org