________________
: ૭૪ : નેકરને દીધુ નેટ ભલી થાય ભક્તિ ભેટ
શત્રુને દીધે સદાનું વૈર વીરમાય છે; જાચકે દીધું લલિત યશનું કારણ એ
જેને તેને દીધું ઘણું ગુણકર થાય છે. જે છે દાન ધકી લાભ–જ્ઞાન દાને જ્ઞાનવાન, નિર્ભયી અભયદાન,
અન્નદાને હરદમ સુખી, ઓષધ નિરોગ જાણુ.
જીવને જવાની પાંચ ગતિ. પાંચ ગતિ નામ–નરક તીર્થંચ મનુષ્યની, દેવ તણું દિલ ધાર;
પંચમ શિવની પામતાં, પમાય ભવને પાર. તે તે ગતિમાં કોણ જાય.
નરક ગતિ ગામી.
(મનહર છંદ.) જીવ હિંસા જુઠું બોલે પર ધનનું હરણ
પરસ્ત્રી ગમન પાપ દુષ્ટ દુ:ખ દાય છે, પાપ પરિગ્રહે અંધ ક્રિોધ કષાયાદિ ધંધ
કઠોર ભાષિત શઠ પાપમાં પેરાય છે; ચાડીયે કૃપણ અને સાધુ જનને નિંદક
અધમી દુષ્ટ બુદ્ધિને અનાર્ય ગણાય છે, બહુ પપારલે પુરો ઘણું દુઃખ શેકે મગ્ન લલિત કૃતજ્ઞ મરી નર્કમાંહે જાય છે.
તીચ ગતિ ગામી. મતલબે મિત્રો સેવે એહને આશ્રય લેવે
કામ સરે છેહ દેવે ત્યાગ તે કરાય છે, વળી તેનું વાંકુ બોલે મિત્ર તરીકે ન તોલે
કુટ કપટ તે પાલે પિલ ચાલ્યું જાય છે, કુડા તેલ કુડા માપ જૂઠ જલપે અમાપ
મૂઢમતિ વાળે આપ દૂર તે કહાય છે, કહ્યો જે ઊપર કાર પુરે પુરે તેમાં પ્યાર
લલિત તેવો તે મરી તીર્થચમાં જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org