________________
: ૧૨૦ : વેચી પિતાના મહેલપર એકપણ કોટિધ્વજ બા ન્હોતા, તે તેના પુત્રને ગમ્યુ નહી, એકદા તે શ્રેષ્ટિ પરદેશ ગયા ત્યારે તે છેકરે સવે રત્નો વેચી તેની સંખ્યા પ્રમાણે કોટિધ્વજે બાંધ્યા, શેઠ જ્યારે આવ્યા ત્યારે હકીક્ત જાણું ગુસ્સેથી કહ્યું કે મારાં રને પાછા લઈ ઘરમાં આવવું, પણ તે અમૂલ્ય રત્ન પુત્રોએ દૂર દૂર દેશથી આવેલા જૂદા જૂદા વેપારીઓને ઓછી કીમતે વેચેલાં જેમ પાછા આવવાં મૂશ્કેલ છે, તેમ ગએલે મનુષ્ય ભવ ફરી મળવો દુર્લભ છે.
સ્વપ્નનું–મુળદેવ નામનો રાજપુત્ર એક ધર્મશાળામાં ઘણું ભીખારી સાથે રાત્રિયે રહ્યો હતો, ત્યાં કુમારને અને બીજા ભીખારીને પૂર્ણ ચંદ્ર પીવાનું સુન્ન આવ્યું, ભીખારીયે તે વાત બીજા ભીખારીને કહી, તેથી તેને કહ્યું કે તને ઘી ખાંડ સહિત પિળી મળશે, તે પ્રમાણે તેને તે મળી, મૂળદેવે તે બાગમાં જઈ માળી પાસેથી ઉત્તમ ફળ કુલ લઈ કઈ સુન પાઠક પાસે જઈ તે મુકી સુનનું ફળ પુછ્યું, સુગ્ન પાઠકે રાજ્ય મળવાનું કહ્યું, તે પ્રમાણે તેને રાજ્ય મળ્યુંને ઘણે સુખી થયે, તે જાણું પેલે ભીખારી પશ્ચાતાપ કરતો ફરી સુન લાવવા સુતો રહ્યો, પણ જેમ તે સુન ફરીથી આવવું મુશ્કેલ તેમ ગમાવેલો મનુષ્ય ભવ દુર્લભ છે.
રાધાવેદન–એક રાજાને જુદી જુદી રાણુથી બાવીશ પુત્ર થયા, ઉપરાંત એક મંત્રી પુત્રીને પર તેના એક દિવસના સમાગમથી, તેના પિતાના ઘેર પુત્રને જન્મ આપે. રાજા આ સર્વે ભુલી ગયે, રાજ કુમારો આચાર્ય પાસે કળા શીખતા હતા, તેની સાથે તે પ્રધાન પુત્રીને કુમાર પણ શીખતો, રાજપુત્રો પ્રમાદથી કાંઈ શીખ્યા નહી, પણ તે સર્વે કળામાં નિપુણ થયે, તે સમયે ઘણું રાજપુત્રોમાંથી કોઈ મારા લાયક હશે, એમ ધારી એક રાજપુત્રી પોતાના પિતાની આજ્ઞાથી સ્વયંવર વરવા આવી, રાધાવેદ સાથે તેને પરણવું પણ તે સર્વે કુમારમાંથી કઈ રાધાવેદ કરી શક્યા નહી તેથી રાજાને શોક થયો, ત્યારે પ્રધાને પોતાની પુત્રીના પુત્રની વાત રાજાને નીશાની સહીત કહી, ને કહ્યું કે એને રાધાવેદ કરવાની આજ્ઞા આપે, રાજાએ હર્ષવંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org