________________
: ૧૧૯ : આનંદ અને મહાશતકને થયેલ અવધિજ્ઞાન. ઉચે સૌધર્મ દેવલોક સુધી, નીચે લુક નામના નર્કના પાથડા સુધી, ઊત્તરે હિમવંત પર્વત સુધી, બાકી પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ ત્રણે દિશામાં પાંચ, પાંચસો જોજન સુધી, ( લવણ સમુદ્રમાં ) દેખી શકે–તેવું તે બેને થયું હતું.
મનુષ્ય ભવની દુર્લભતાનાં દશ દ્રષ્ટાંત. દુહે–ભેજન પાસા ધાન્ય ૪ઘુત, બરત્ન સુન રાધાવેદ,
કુમ સરી પરમાણું, દશ દ્રષ્ટાંતના ભેદ.
જનનું—એક બ્રાહ્મણને ચક્રી પ્રસન્ન થવાથી માગ્યું કે તમારા ઘરથી આરંભી આખા ભરત ક્ષેત્રના દરેક ઘરે વારા પ્રમાણે એક દિવસ મને ભેજન મળે, તે પ્રમાણે ચક્રીયે કરી આપ્યું, તે પ્રમાણે ભોજન કરતાં તે બ્રાહ્મણને ફરીથી ચકીના ઘરે વાર આવે નહી, તેમ વૃથા ગરમાવેલ મનુષ્યભવ ફરીથી મળ દુર્લભ છે.
પાસાનું—એકદા ચાણકયે ચંદ્રગુપ્ત રાજાનો ભંડાર ભરવા દેવાધિષ્ટ પાસા બનાવ્યા, તે પાસાથી જે જીતે તેને સેના મહેરથી ભરેલો થાળ મળે અને હારે તો તે એક સોના મહોર આપે, જેમ આ દેવાધિષ્ટ પાસા સામે જીતવું દુર્લભ છે, તેમ મનુષ્ય ભવ પામવો દુર્લભ છે.
ધાન્યનું–આખા ભરત ખંડમાં સુકાળથી ઘણા પાકેલા દરેક ધાન્યને એક ઢગલે કરી, તેમાં એક મુઠી સરસવ ભેળવી અતિ વૃદ્ધા ડોશી, સુપડુ લઈ તે દરેક ધાન્યથી સરસવ જુદા પાડવા ધારે તે મુશ્કેલ છે, તેમ ગમાવેલો મનુષ્યભવ ફરીથી મળવો દુર્લભ છે.
ઘુતનું—એક યુવાન રાજકુમારે પિતાને મારી રાજ લેવા વિચાર્યું. તે રાજાએ જાણવાથી યુક્તિથી કુમારને કહ્યું કે, આપણા કુલમાં એવી રીતે છે કે, આપણી સભામાં ૧૦૮ હાંસવાળા ૧૦૮ થાંભલા છે. ને દરેક થાંભલાની દરેક હાંસ સાથે દરેક થાંભલાને વચ્ચે દાવ ખાલી ન જાય તેમ તે ( દાવ ખાલી જાય તો પહેલેથી શરૂ કરવું પડે.) તેને રાજ્ય મળે, જેમ આ સ્થંભને જીતવા કઠણ છે, તેમ ફરી મનુષ્ય ભવ મળવો દુર્લભ છે. - રત્નનું—એક શેઠને કેડની કીમતનાં રત્ન હતાં, તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org