________________
: ૫૫ :
પ્રધીર પુરૂષના ચાર ગુણ ક્યા. ઉ૦ ૧ દુલની અવજ્ઞા
કરતા નથી, ૨ ધર્મમાં દઢ વૃતિ રાખે છે. ૩ આત્માનું
કલ્યાણ થવાના ઉપાય સોધે. ૪ શાસ્ત્રાભ્યાસ છોડતું નથી. પ્ર. ક્યા ચાર ગુણે પુરૂષ વખાણાય. ઉ૦ ૧ બીજાની અદેખાઈ કરતો
નથી. ૨ જીવ માત્રની જેને દયા આવે. ૩ પિતે દુબલ છે ને
સમર્થનું ડાળ કરતો નથી, ૪ કેઈ નઠારું કહે તે સહન કરે છે. પ્ર. કથી ચાર વસ્તુ ન હોય ત્યાં રહેવું નહિ. ઉ૦ ૧ સતકાર,
૨ ચિત્તવૃતી સ્થીર ન રહે. ૩ સુધર્મ પામવાને રસ્તા,
૪ વિદ્યા મળવાને ઊપાય. પ્ર. કયા ચારને મૃત્યુ સાથેજ ફરે છે. ઉ૦ ૧ દુષ્ટ સ્ત્રી, ૨ ઠગ
મિત્ર, ૩ સામા બેલે ચાકર, ૪ સર્પવાળા ઘરમાં વાસ. પ્ર. કયા ચારના સ્વરૂપે ચાર ગુણ છે. ઉ૦ ૧ કોયલનુ સ્વર, ' ૨ સ્ત્રીનું પતિવૃત્તતા, ૩ માણસનું વિદ્યા, ૪ જેગીનું ક્ષમા. પ્ર. કયી ચાર વસ્તુ પોતાને નાશ કરે. ઉ૦ ૧ સ્વરૂપવાન સ્ત્રી,
૨ ઘણા ગર્વ, ૩ ગુરૂનું વચન ન માને, ૪ ઘણે લેભ. પ્ર. લોકીક ચાર આશ્રમ કયા. ઉ૦ ૧ બ્રહ્મચર્યાશ્રમ, ૨ ગૃહસ્થા" શ્રમ, ૩ વાનપ્રસ્થાશ્રમ, ૪ ભિક્વાશ્રમ. પ્ર. વૈદક-ધર્મ—નીતિ અને કામ એ ચાર શાસ્ત્રનો સાર શું ઉ૦ ૧
વૈદક શાસ્ત્રનો સાર એ છે કે, પહેલે આહાર પચ્યા પછી બીજે આહાર કર. ૨ ધર્મ શાસ્ત્રનો સાર એ છે કે, સર્વે પ્રાણું ઊપર દયા રાખવી. ૩ નીતિ શાસ્ત્રનો સાર એ છે કે, કેઈન વિશ્વાસ કરે નહિ, ૪ કામ શાસ્ત્રને સાર એ છે કે, સ્ત્રીના
વિષે કઠોરતા નહિ કરવી અને તેનો અંત લે નહિ. પ્ર. પ્રાણાતિપાત વિરમણવ્રતનું પચ્ચખાણ કર્યું હોય તેને
કયા કયા પ્રવર્તને કયા કયા ચાર દેશો લાગે છે. ઉ૦ ૧ કઈ શીકાર કરવા માટે કહે કે તમે ચાલો ને જે પોતે તે નિષેદ નહિ કરતાં મનપણું ધારણ કરે તો અતિકામ લાગે. ૨ તે કામ માટે પોતે ચાલવાની પ્રવતી કરે તે વ્યતિક્રમ લાગે. ૩ કામમાં પોતે જઈ સામેલ થાય તે અતિચાર લાગે. ૪ અને જે તે પ્રવર્તન પ્રાણીને ઘાત કરે તો અનાચાર લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org