________________
: ૬૭ : ભાવજ ખરે પરમાર્થ છે, ભાવજ ધર્મનો સાધક–મેળવા આપનાર છે. અને ભાવજ નિશ્ચયને ઉત્પન્ન કરી આપનાર છે, એમ ત્રિભુવન ગુરૂ શ્રી તીર્થકર કહે છે.
ઘણું ઘણું શું કહીએ ! હે સત્વવંત મહાશયે ! હું તમને તત્વ નિળરૂપ વચન કહું છું, તે તમે સાવધાનપણે સાંભળોમોક્ષ સુખના બીજરૂપ જીને સુખકારી ભાવજ છે, અર્થાત્ સદુભાવ યોગેજ જી મોક્ષ સુખ મેળવી શકે છે.
આ દાન, શીલ, તપ અને ભાવનાઓને ભવ્યાત્મા શક્તિ અને ભક્તિના ઉલ્લાસ ગે કરે છે, તે મહાશય ઇદ્રોના સમૂહ વડે પુજિત એવું અક્ષય ક્ષસુખ અલ્પકાળમાં મેળવી શકે છે, આ કુલમાં છેવટે ગ્રંથકારે પોતાનું દેવેંદ્રસૂરિ એવું નામ ગર્ભિત પણે સૂચવ્યું જણાય છે, ઉક્ત મહાશયનાં અતિ હિતકર વચનને ખરા ભાવથી આદરવાં એ આપણું ખાસ કર્તવ્ય છે. ઈતિશમ
ચારે કુલક સમાપ્ત.
પાંચ વસ્તુ સંગ્રહ સ્થાન ત્યાગે–જિહાં યાત્રા ભય લજ્યા, દાક્ષિણતા ને દાન
પાંચ વિનાનું પુરૂ, છડે તેવું સ્થાન. સદ્ગતિ થાય–પંચ પરમેષ્ટિ નમસ્કાર, અંત સમયે કરાય
ભવાંતરે તે ભાઈની, સદ્ગતિ સત્વર થાય. શુદ્ધધર્મપ્રાપ્તિ–દેશ કાળ રાજ લોકનું, વળી તે ધર્મ વિરૂદ્ધ
વિરૂદ્ધ તે તજતાં તમે, વરશેઝટ ધર્મવિશુદ્ધ. પરિક્ષામાં દુઃખ-નદી તસતટ કુલીન જન, માહાન્યું મુનિરાય;
કીધ દુષ્ટ કૃત્યની, પરિક્ષા તે દુ:ખદાય. પુર્વ ભવ થકી આયુષ્ય મરણ ભાગ્ય વિદ્યા, પૈસો પાંચે ગ;
લાવે– મનુષ્ય ગભે આવી રહે, પાય પૂર્વકર્મ જેગ. અહીં લડ્યા ધન ધાન્ય વિદ્યા સંગ્રહ, આહાર ને વ્યવહાર
ત્યાગે- તેમાં સુખી થાય તેહ, લજ્યા ત્યાગ કરનાર. આસત્વરસિદ્ધિજિનપૂજા પચ્ચખાણને, પ્રતિક્રમણ કરે સુવિધ,
પિસહ પરોપકાર પાંચ, સેવે તે સત્વર સિદ્ધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org