________________
શ્રમણભગવ ંતા−1
૫૭
ગચ્છમાં પણ અનેક ગુરુ-શિષ્ય પરપરા હાઈ શકે; આથી પટ્ટાવલી સેંકડાની સખ્યામાં મળે છે. પટ્ટાવલીનું પ્રાચીન નામ સ્થવિરાવલી છે. પટ્ટાવલીએ શ્રમણુસંઘના ઇતિહાસનું મુખ્ય સાધન છે.
જૈન શ્વેતામ્બર મૂર્તિ પૂજક સ`ઘમાં અત્યારે વિદ્યમાન ચાર-પાંચ ગચ્છે પણ કેટલાંક સંસ્કરણ અને નામાંતર પછી આજનાં નામરૂપ પામ્યા છે. એક આશ્ચર્યજનક પર`તુ ઐતિહાસિક તથ્ય અહી' નોંધવા જેવુ' છે કે આ બધા જ વમાન ગો ( એકાદ અપવાદ સિવાય ) કલ્પસૂત્રવર્ણિત કુળ, ગણુ અને શાખાઓમાંથી એક જ શાખા અને તે શાખાના એક જ કુળની સંતિત છે. ‘ વર્ઝરિ–વ ચાંદ્ર 'કુળમાં આજના સવ ગ સમાઈ જાય છે !
ચૈત્યવાસ અને તિપર પરા : ઢી
તપસ્વી અને પરમ નિગ્રંથ શ્રમણ ભગવાન મહાવીરની શ્રમણપરપરામાં તપ, સયમ અને અહિંસા 'મેશાં અગ્રસ્થાને રહ્યાં છે. જૈન શ્રમણાનું જીવન તેમની અપરિગ્રહ, કરુણા અને અંતમુ ખ સાધનાની ગુણસમૃદ્ધિથી વિશ્વના સંતસમુદાયમાં આગવુ.-આદરભર્યુ સ્થાન ધરાવે છે. છતાં ય, માનવસહજ દુઃખળતા અને પ્રમાદના પરિણામે જૈનશ્રમણામાં પણ આચારશૈથિલ્યે દેખા દીધી છે. શિથિલાચારના આવે પ્રથમ યુગ શ્રમણ ભગવાન મહાવીર પછી ૮૦૦-૧૦૦૦ વષે આવ્યેા હતેા. સાધુએ સંયમની મર્યાદાઓના પાલનમાં શિથિલ બની મદિરા-ઉપાશ્રયામાં કાયમી નિવાસ કરવા લાગ્યા હતા, પરિગ્રહ અને સુખ-સુવિધાના ઉપયોગ કરવા માંડડ્યા હતા. આ સ્થિતિનો ઉલ્લેખ જૂના ગ્રંથામાં ચૈત્યવાસ 'ના નામથી થયા છે. એવા સાધુઓને ‘ ચૈત્યવાસી ’ કહેતા. તે પછી એવા શિથિલાચારી સાધુએ ‘ તિ’. તરીકે એળખાયા અને આગળ જતાં એ જ
<
ગેારજી ' કહેવાયા.
C
,
' શાખા અને
દરેક ગચ્છમાં આમ થવા પામ્યુ' છે. એટલે બધા ગચ્છમાં તિપરપરા જોવા મળે છે. પટ્ટાવલીઓમાં ઘણાં નામ એવા યતિ-આચાર્યાં અને શ્રીપૂયેાનાં હોય છે. શુદ્ધ સાધુધર્મની દૃષ્ટિએ આ યતિવગ ભલે આલેચનાપાત્ર હોય; કિન્તુ વિદ્વત્તા, શાસનપ્રભાવના અને લેાકેાપકારનાં ક્ષેત્રે તેમનું પ્રદાન જરાય ઊતરતુ ન હતુ. જૈનધર્માંના જ નહિ, ભારતના રાજકીય-સાંસ્કૃતિક ઇતિહાસમાં આ તિપર પરાના ફાળે ઘણા મેટે છે.
ક્રિયાદ્વાર અને ક્રિયાદ્વારક મહામુનિએ શુદ્ધ સયમના પાલનમાં આવેલી અશુદ્ધિઓને દૂર કરી ફરીથી મૂળ માની આરાધના–સાધના શરૂ કરવી તેને ‘ ક્રિયાદ્વાર ’ કહેવામાં આવે છે. જીણુ મદિરના ઉદ્ધાર થાય તેને જીર્ણોદ્ધાર કહેવાય છે, તેમ ક્રિયાની આચરણની શિથિલતાના અત આણી શુદ્ધ ક્રિયા એ · ક્રિયાદ્વાર. ' કાળબળે શ્રમણસંધમાં પ્રવેશેલી અશુદ્ધિઓને ઓળખી લઈ ને ધમમાગ ને યથાશકય નિર્મળ કરવાનો યુગધર્મ અદા કરનાર મહાન શ્રમણે ક્રિયાદ્ધારક ’કહેવાય છે. શૈથિલ્યના દરેક યુગ પછી જાગૃતિને યુગ દરેક વખતે આવ્યે જ છે. અને શ્રમણુસંઘને સુષુપ્તિમાંથી બહાર આણવાના ભવ્ય પુરુષાર્થ કરનારા મહાપુરુષો પાકથા જ
* ૮
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org