Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 624
________________ ૩૩૦ અનેક ગ્રંથાના રચનાકાર, બહુશ્રુત વિદ્વાન અને કવિ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ શાસનપ્રભાવક ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી જન્મે વણિક હતા. તેમની માતાનું નામ રાજશ્રીરાજબાઇ અને પિતાનું નામ તેજપાલ હતું. તેએ મુનિ તરીકે શ્રી વિજયહીરસૂરિના શિષ્ય ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયજીના શિષ્ય હતા. તેમણે પેાતાની જનનીના શ્રેય માટે ચિકાશમાં મૂકેલી કથાસંગ્રહ, જ્ઞાતાસૂત્ર વગેરે ગ્રંથાની પ્રતા પાટણના જૈન ગ્રંથભડારમાં જોવામાં આવે છે. આ કવિએ પોતાના જીવનમાં અનેક તપાગચ્છ અધિપતિઓના સમયમાં ગ્રંથેાનુ` લેખન, સ'શેાધન, અવગાહન અને રચનાકાર્ય કર્યું... જણાય છે. તેમના ગુરુષ' કાંતિવિજયે · સ`વેગ રસાયણ આવની ’માં કરેલ સૂચન પ્રમાણે તેમણે એ લાખ શ્લોકપ્રમાણુ રચના કરી, સમાજને ઉપયોગી સાહિત્ય પૂરુ' પાડયું હતુ. આ રચનાઓથી સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિંદી આદિ ભાષા પરનું તેમનું પાંડિત્ય પ્રગટ થાય છે. ઉપરાંત, તેએ વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, ધર્મ, દર્શીન અને આગમિક સાહિત્યના સક પણ હતા. તેઓની પ્રખર વિદ્વત્તાને કારણે મહાપાધ્ય શ્રી યશેાવિજયજી પણ તેમના આદર કરતા. તેમની મુખ્ય રચનાએ આ પ્રમાણે જાણવામાં આવી છે :— વિ. સ’. ૧૯૮૪માં ચૈત્ર વદ ૧૦ના રચાયેલ રામચંદ્રકૃત શ્રી શેષી નૈષધવૃત્તિનુ લેખન. વિ. સ. ૧૯૮૭માં યંત્રરાજ ગ્રંથનું લેખન. વિ. સં. ૧૯૮૯માં ઉપાધ્યાય ભાવવિજયજીએ રચેલી ઉત્તરાધ્યયન વૃત્તિનું સંશાધન વિ. સં. ૧૬૯૦માં ગુરુ શ્રી કીર્તિવિજયજીકૃત રચના રત્નાકરનું લેખન. વિ. સં. ૧૬૯૬માં જેઠ સુદ બીજના કલ્પસૂત્ર પર ૬૫૮૦ લેાકપ્રમાણ કલ્પસૢાધિકા નામની ટીકા વિજયાન ંદસૂરિના રાજ્યમાં રામવિજયપતિના શિષ્ય શ્રી વિજયગણિની અભ્યર્થનાથી રચી; તે શ્રી વિમલના શિષ્ય શ્રી ભાવવિજય ગણિએ શેાધી. વિ. સ. ૧૬૯૭માં ધન્ય ત્રયાદશીએ દ્વારપુર ( બારેજા )થી સ્ત...ભતી ( ખંભાત )માં ચામાસુ` રહેલા તપાગણપતિને લખેલ વિદ્વત્તાભર્યાં ચિત્ર–કાવ્યમય પાંચ અધિકારવાળા આન લેખ વિ. વિજ્ઞપ્તિપત્ર. વિ. સ’. ૧૯૯૮માં તપાગચ્છપતિ વિજયદેવસૂરિ અને વિજયસિ'હસૂરિના સમયમાં ગુજરાતી ભાષામાં રચેલી ( સૂર્યપુર ) સુરતની ચૈત્યપરિપાટી; જેમાં સુરત, રાંદેર, વલસાડ, ગણદેવી, નવસારી, હુંસાટામાં રહેલા તે સમયનાં ચેનચૈત્યેના સારા ખ્યાલ મળી આવે છે. વિ. સં. ૧૭૦૧માં તપાગપતિ પૂ. આચાર્યના આદેશથી—જોધપુર ચામાસુ રહેલા—તેમના તરફ્ સુરતથી લખેલ ‘ઈન્દુત ’કાવ્યલેખ. વિ. સ. ૧૭૦૫માં ધનતેરસે ખંભાતમાં શ્રીસંઘ તરફથી ચામાસા માટે ખંભાત પધારવા વિજ્ઞપ્તિરૂપે, રાજનગરમાં રહેલા, શ્રી વિજયદેવસૂરિ તરફ લખેલ ગુજરાતી કવિતા—લેખ. વિ. સં. ૧૭૦૬માં ભાદ્રપદમાં વિજયસિ’હસૂરિના આધિપત્યમાં નેમિનાથ ભ્રમર-ગીત. વિ. સં. ૧૭૦૭માં દીવ બંદરમાં વિજયદેવસૂરીશ્વર અને વિજયસિહગુરુની તુષ્ટિ માટે સ`સ્કૃત નયકુસુમાંજલિ ( નયકણિકા ). વિ. સ’. ૧૭૦૮માં વૈશાખ સુદ પના જૂનાગઢમાં ૧૭૬૨૧ શ્લોકપ્રમાણ અતિવિસ્તૃત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ લોકવિષયક · લોકપ્રકાશ ’ સ`સ્કૃત ગ્રંથની રચના. વિ. સ. ૧૭૧૦માં રાધનપુરમાં કાંતિવિજયગણ માટે સિદ્ધહેમ વ્યાકરણ ' નામના મહાન Jain Education International. 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722