Book Title: Sharda Parimal Author(s): Shardabai Mahasati, Kamlabai Mahasati Publisher: Jivanlal Padamshi Sanghvi View full book textPage 6
________________ પિતૃ દેવો ભવ ! શ્રદ્ધાં જ લિ માતૃ દેવા ભવ ! સ્વ॰ પૂ॰ પિતાજીના ચરણ કમળામાં ખાય-શિશુ યમાંથી જ આપે અમારામાં ધાર્મિક સજ્કારોનું જે સિંચન કર્યુ" અને અમારા જીવનને સદાચાર અને સુસ’સ્કારિતાના સન્માર્ગે લઈ જવામાં પ્રેરણાનાં જે પિયૂષ પાયાં, તે માટે અમે આપના ભવાભવના ઋણી છીએ.... ધ્રાંગધ્રા કાર્તિક પૂર્ણિમા : ૨૦૨૮ આપના એ પરમ ઉપકારક ઋણ-તપણુની યત્કિંચિત સ્મૃતિ રૂપે, “શાદા-પશ્મિલ” નામનું આ પ્રવચન પુસ્તક અમે આપને અપણુ કરીએ છીએ અને એથી કંઈક અંશે અમે કૃતકૃત્ય થયાના સતાષ અનુભવીએ છીએ. આપના પુત્રા સંઘવી જયંતીલાલ પદમશી સંઘવી જીવણલાલ પદમશી સંધવી પ્રાણલાલ પદમશી સંઘવી હીરાલાલ પસંગી સંઘવી અનૅહુરલાલ પદમશીPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 846