________________
પ્રાસ્તાવિક
6
પદ્મ
સદ્ધ જિજ્ઞાસુ સ. શ્રી નગિનદાસ ગિ. શેઠની મિલ્કતના ટ્રસ્ટીઓ તરફથી આ અગાઉ શ્રીમદ્ રાજચંદ્રરચિત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ’વિવેચનસહિત, પદ પ્રાપ્તિની ભાવના ’, ભક્તિભાનું રહસ્ય ’ તથા શ્રીમદ્ રા ઊધ્વીકરણના સંક્ષિપ્ત આંતરિચય ’- એમ ચાર કૃતિ પ્રગટ થયેલ છે. હવે આ પાંચમુ નાનુ પુસ્તક ‘“ સંતની અમૃતવાણી પ્રગટ કરતાં ટ્રસ્ટીને સાષ થાય છે.
'
,,
<
આ નાનકડા પુસ્તકમાં “ અમે દેહધારી છીએ કે કેમ ? તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ ” (આંક, ૨૫૫) આવી દેહાતીત અકળ અગમ્ય જેની દશા વર્તતી હતી એવા પદ્મ તત્ત્વજ્ઞ આત્મજ્ઞાની શ્રીમદ્ રાજય દ્રજીના વિશાળ અમૃતવચનેામાંથી લગભગ ૩૦૦ જેટલા ઉપકારી અને કલ્યાણકારી આત્મનિર્દિષ્ટ વચનરને ચૂંટીને આપવામાં આવ્યા છે. સત્પુરુષોની એક આનાના યથા આરાધનથી અનંત ગુણા પ્રગટે છે, એ કથનની યથાતા સુવિવેકી, વિચારવાન સજ્જતાને સુવિદિતજ છે.
કોઈ પણ જીવની સ્થિતિ આત્મવિકાસની શ્રેણિના ગમે તે પગથાર પર ભલે હૈ, પરંતુ તેને આમાંથી પોતાના અધિક વિકાસ અર્થે પ્રેરણા તથા ઉચિત માર્ગદર્શોન મળ્યા કરશે એમ કહેવું અતિશયતાવાળું નહિ લેખાય. નિરંતર
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org