________________
[ ૪૮ ]--
– કેશ્વર માતોર્થ બહુ દુઃખી–હેરાન થઈ ગયું હતું. તેણે અનેક ઉપચાર કરવા છતાં રેગ નહીં મટવાથી કેઈ દેવની આરાધના કર
ગામને હતો ?–તે ચેક્સ જાણી શકાયું નથી, પરંતુ તે ઝાલા રજપૂત હતા, ઝાલાવાડના ઝાલા રજપૂતે સાથે તેનો વિવાહ સંબંધ હતા, ઝીંઝુવાડાના સૂર્યદેવની તેણે પહેલાં ઉપાસના કરી હતી અને ત્યારપછી તેની નજીકમાં આવેલ શ્રીશંખેશ્વર તીર્થની ઉપાસના કરી, સ્ત, ૫૦માં તે મૃગુપુર (ઝીંઝુવાડા) ને રહેવાસી હેવાને ઉલ્લેખ છે, આ વગેરે કારણેથી તે ઝીંઝુવાડાને રાજા હશે, એમ જણાય છે.
દર
ઉપરની બન્ને વાતોને નીચેના પ્રમાણુથી વધારે પુષ્ટિ મળે છે.
ગાયકવાડ એરિટલ સીરીઝ તરફથી પ્રગટ થયેલ “વૃત્તવસ્થ જૈન મહાતીય ગ્રંથરૂવન” (પૃ૨૮૦–૨૮૧) માં પાટણ ખેતરવસીના પાડાના જેન જ્ઞાનભંડારમાં રહેલી તાડપત્ર ઉપર લખાયેલી એક હસ્તપથી ( “ગશાસ્ત્ર” કિ. પ્ર. વિવરણ)ની અંતિમ પ્રશસ્તિ પ્રગટ થઈ છે. તેમાં લખ્યું છે કે-“વિધિધરોદ્ધારક ચન્દ્રપ્રભસૂરિના પટ્ટધર ધર્મષસૂરિના પટ્ટધર અભયશેષસૂરિના મુખ્ય શિષ્ય વિદ્યાકુમારના પ્રતિબોધથી જે નીતલદેવીએ આ પ્રતિ લખાવી હતી, તે નીતાદેવીએ પરી (પાટડી)માં પાર્થ પ્રભુનું ચૈત્ય તથા પૈષધશાળા કરાવી હતી અને તે ક્ષત્રિયશિરોમણિ સૂરાકને ભાઈ શાંતિમદેવના પુત્ર ઝાલા વિજ્યપાલની પ્રિયતમા રાણી હતી. તેમને પુત્ર રાણે પદ્મસિંહ હતા, અને તેમની શુરવીર પુત્રી રૂપલાદેવી એ પ્રસ્તુત દુર્જનશલ્યની પ્રેમવતી પત્ની હતી. આ દુર્જનશલ્યને શ્રીદેવી (બીજી રાણું)ની કુક્ષિથી થયેલે ઉદયસિંહ નામને પરાક્રમી પુત્ર હતો. આ ઘટના વિક્રમની તેરમી સદીના ઉત્તરાર્ધની છે. તેમજ ઉપર્યુક્ત વિદ્યાકુમારના દાદાગુરુ શ્રીધર્મષ