________________
પ્રકરણ ચિદમું: બગીચા અને ગૌચર જમીન
બગીચે: ( નં. ૧):
શંખેશ્વર ગામના ઉગમણુ–પૂર્વદિશાના-ઝાંપામાં શ્રી શંખેશ્વરજીના જેન વેમૂળ કારખાના (કાર્યાલય)ને એક મેટે રા વીઘાનો બગીચો છે, તેમાં કુલના રોપાઓ. ઉપરાંત ફળનાં મોટાં વૃક્ષો પણ ઘણું છે. તે સિવાય તેમાં નેકને રહેવા માટે મકાન બનેલાં છે. અને કારખાનાનાં ઘડા અને ઢોરે પણ અહીં રાખવામાં આવે છે. આ બગીચામાં જેટલાં ફૂલ થાય છે તે બધાં હમેશાં દેરાસરજીમાં આવે છે. આ બગીચામાં બારે માસ કેસ ચાલુ રહે એ એક મેટે અને પાકે બાંધેલ કૂવે છે. પણ તેનું પાણી ખારું હોઈ પીવાના ઉપગમાં આવતું નથી, વૃક્ષે તથા ટેરોના ઉપયોગમાં આવે છે. આ બગીચામાં પાકી બાંધેલી એક મોટી છત્રી છે. તે છત્રીની અંદર શિખરબંધી નાની દેરીમાં પાયચદગચ્છના શ્રીહર્ષચદ્રસરે નામના શ્રીપૂજ્યનાં પગલાં જેડી લે છે, તેની ઉપર સં. ૧૯૧૬ને લેખ છે (જુએ. લે. ૬૨). આ બગીચે ઘણે માટે હેઈ, જે તેની સારી વ્યવસ્થા કરવામાં આવે છે તેમાંથી બેડીઘણું આવક થઈ શકે તેમ છે, અને પ્રભુપૂજા માટે ખૂબ " મળી શકે તેમ છે...