Book Title: Sankheshwar Mahatirh
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

Previous | Next

Page 503
________________ [ ર૪૬] – – રમેશ્વર મહાતીર્થપંચ હસ્તાક્ષર ગુણ સેલેસિ થઈ અલેસિ તું સ્વામિ, સાદિ અનંત અને પમ અક્ષય નિજ ગુણ થિરતા તે પામિ, રેગ સેગ ગતાગ કૃતારથ પરમધામ ગુણગણુધારિ, વામા. (૫) ભિમ ભગંધર કોષ્ટ અઢારહ નામ જપ્યાં સવિ દૂર ટટ્યું, હિક હરસ નાસૂર ન થાએ જઠર ગાંઠ તે દૂર ટલે, નમણજલૅ જાદવ પર્ફે દેહ કરે સભાકારિ, વામા. (૬) જલન જલદર જલભય વિષધર હરિ કરિ અરિયણ જાય પરા, ડાકિણી સાકિણિ પીડ કરે નહિ જે તુજ ધ્યાએ ધ્યાન નરા, રિદ્ધિ સિદ્ધિ પ્રગટે તસ મંદિર જે જન તુજ સેવાકારિ, વામા. (૭) દેહધતિ દિનકર સમ દિપે જિર્ષે કુવાદીકરીંદ્રઘટા, પુર્વાપર અવિધિ સ્યાસ્પદસંછિત વરસે વચન છટા; નિરુપમ ત્રીસ અતિશય સેભિત ત્રણ્ય જગત જન નિસ્તારિ, વામા. (૮) કાશી દેશ વણારસિ નગરિ અશ્વસેન કુલ દિવસમણિ, ત્રણ્ય ભુવનમાં સુંદર રાજે કીરતી ઉજલ નાથ તણિ, સેવક જન મનવંછિત પૂરણ રયણ ચિંતામણિ મને હારિ, વામા. (૯) નાગરાય સેવા કરેં અહનિસિ પદમાવતી પરતો પૂરે, પાર્શ્વજક્ષ પરગટ થઈ ભવિના વિઘનકેડ ક્ષણમાં ચૂર્વે, ચોસઠી ઈદ્ર કરે જસ સેવા શિવસુખ લેવા મને હારિ. વામા. (૧૦)

Loading...

Page Navigation
1 ... 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562