Book Title: Sankheshwar Mahatirh
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

Previous | Next

Page 514
________________ બાય-સ્તોત્રદ્ધિ-સોદ] - ર૭ ] ગુજરાતી ઉદ્ભૂત વિભાગ [ ૧૩૬ ] વઢવાણિ ન વિલંબુ કિક જિમિઉ કરીને ગામિ, માંડલિ હોઈઉ પાડલએ મુમિયઊ એ નમિયઊ નેમિસું જીવિતસામી, શખેસર સફલીયકરણ પૂજિઉ પાસ જિર્ણિદે, સહજસાહ તહિં હરષિયઉં એ દેખિઊ એ દેખિઊ ફણિમણિછંદ. (૫) સમરોરાસુ ઢાલ-૧૨, કડી. ૫, “પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ ૫. ૩૭ થી ઉદ્ધત. [ ૧૩૭] સંભારું શંખેશ્વર ઠામઈ, પ્રથમ અઠોત્તર સઉ પરણામ નવનિધિ સિદ્ધિ થાઈ જિનનામઈ, પ્રભુ પૂજાઈ જન સુખ પામઈ. (૪) ઉપાધ્યાય શ્રીમેથવિજયવિરચિત “પાર્શ્વનાથ નામમાલા” ઢાલ ૧, કડી ૪, “શ્રીપ્રાચીન તીર્થમાલા સંગ્રહ” ભાગ પહેલો, પૃ. ૧૪૯ થી ઉક્ત. [ ૧૩૮] ઈપરિ પાસનિણંદજી એ, ડવડણ દેસઈ દેસ, સંખેસર સુરતરુ એક

Loading...

Page Navigation
1 ... 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562