________________
બાય-સ્તોત્રદ્ધિ-સોદ]
- ર૭ ]
ગુજરાતી ઉદ્ભૂત વિભાગ
[ ૧૩૬ ] વઢવાણિ ન વિલંબુ કિક જિમિઉ કરીને ગામિ, માંડલિ હોઈઉ પાડલએ મુમિયઊ એ નમિયઊ નેમિસું
જીવિતસામી, શખેસર સફલીયકરણ પૂજિઉ પાસ જિર્ણિદે, સહજસાહ તહિં હરષિયઉં એ દેખિઊ એ દેખિઊ
ફણિમણિછંદ. (૫) સમરોરાસુ ઢાલ-૧૨, કડી. ૫, “પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ ૫. ૩૭ થી ઉદ્ધત.
[ ૧૩૭] સંભારું શંખેશ્વર ઠામઈ, પ્રથમ અઠોત્તર સઉ પરણામ નવનિધિ સિદ્ધિ થાઈ જિનનામઈ, પ્રભુ પૂજાઈ જન સુખ
પામઈ. (૪) ઉપાધ્યાય શ્રીમેથવિજયવિરચિત “પાર્શ્વનાથ નામમાલા” ઢાલ ૧, કડી ૪, “શ્રીપ્રાચીન તીર્થમાલા સંગ્રહ” ભાગ પહેલો, પૃ. ૧૪૯ થી ઉક્ત.
[ ૧૩૮] ઈપરિ પાસનિણંદજી એ, ડવડણ દેસઈ દેસ,
સંખેસર સુરતરુ એક