SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૫૮ ] -[૨૩ મતિનામમાલા એ નિત ભણઈએ, તસ દિઈ લરિછ અસેસ, . જિસેસર જયકરુ એ. (૨૬) ધન્ય દિવસ મુઝ આજને એ, સફલ થયે અવતાર, સંખે નામ મંત્ર કરી હું જપું એ, પ્રભાવતી ભરતાર. જિણે (૨૭) પરણિંદ નઈ પદ્માવતી એ, પાસયખ જિનપાસ; સંખે. દેવ અનેક સેવા કરઈ એ, પૂરઇ સેવક આસ. જિશે. (૨૮) ૐ હ્રીં શ્રી મર્દ ભણું એ, માંહિ વરણ અઢાર, સંખે. થાઈ ધવલઈ ધ્યાનશું એ, તે લહઈ કેવલ સાર. જિણે (૨૯) કોહ લેહ મદ હસું એ, બાંધ્યાં કરમ દુરંત; સંખે. દેવ દિક્ષેસર દરિસણુઈ એ, છેડઈ તે સવિ સંત. જિ. (૩૦) સત્તર પ્રકારઈ પૂજના એ, કરિ જિનની નવરંગ; સંખે. લખમી લાહઉ લીજિઈ એ, જિમ થાઈસિવસંગ. જિ. (૩૧) શ્રીવિજયપ્રભસૂરિવરુ એ, જયવંતે નિસદિસ; સખે, ગુરુ વચર્તિ સમક્તિ લહીએ, સેવઉ સબલ જગદીસ જિણે (૩૨) નવનવ રાગઇ જિનતણી એ, નામમાલ ગુણગીત, સંખે. ગાઈ ધ્યાઈ ભાવસુ એ, તે થાઈ જગજીત. જિણે (૩૩) [ કલશ ] શ્રીપાસ જિનવર વિનતસુરનર હરિહરસેવિતપાદ એ, ભયભીડભંજન ભવિકરંજન સેવકજન સુપ્રસાદ એ તપગચ્છ સુંદર મુનિ પુરંદર વિજયપ્રભસૂરિરાય એ, તસ પુણ્ય રાજઈ પડિત છાજઇ કૃપાવિજય જસવાય એ. (૩૪) તસ સીસ બંધુર દીવબંદિર, મેઘવિજય જય કરી; એ નામમાલા ગુણવિશાલા, રચી ગુરુપદ અનુસરી. (૩૫) ઉપાધ્યાય શ્રી મેઘવિજયજી વિરચિત “શ્રી પાર્શ્વનાથ નામમાલા” ઢાલ ૫, “શ્રી પ્રાચીન તીર્થમાલા સંગ્રહ” પ્રથમ ભાગ પૃ. ૧૫૩ થી ઉદ્ધત.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy