SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ -પ-રતોરારિબ્રન્વોદ] - ર૧]. [૧૩૯] પં. શ્રી ૫ શ્રીવિનયકુશલ ગણિ શિષ્ય ગ૦ થી ૩ શ્રી કીર્તિકુશલગણિકમાયુગલે નમઃ (પ્રથમ મટનક દ) પણુમિ પયમલ વર વિમલ નિઆ ગુરુતણું, યુણિસુ પહુ પાસના સુગુણ સોહામણા સંખપુરાધીશ તુહ સબલ મહિમા સુણું, હેજ ધરી હું ધસ્ય કુમતિ ગતિ અવગણી. (૧) ભૂરિ ભુંઈ લંઘતે ભક્તિ આંણ ઘણી, આવિઓ સામી તુહ ચરણ લેટણ ભણી; દેખી દીદાર સિરિકાર પણ હું હસ્ય, તામ તુહ ગુણ થgણ કરણ મણ ઉલ્લ. (૨) આદિ દસ ભવિ ભણિસુ હું પહુ પાસના, બિંબ ઉતપત્તિ પણ તિર્થીની થાપના હુઈ તિમ બોલી નિઅ ચિત્ત રમાડિઈ ૬ઠ્ઠ કમ્મઠું રિઉ જેમ નમાડિઈ. (૩) ચારિ વરખંડ બ્રહ્માંડ પરિ વિસ્તરે, ઢાલ સુવિસાલટું રંગ રસ બહુ તરેં; કરિયુ ઈમ પાર્શ્વ પ્રબંધની વર્ણના, સુણહ લે ભવિજના ઉંઘ આલસ વિના. (૪) સયલ દીવોદહી મ%િ જંબૂ ભણું, - લંબ પિહુલપણુઈ દીવ લખ અણું
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy