SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૬૦ ] [ રહેશ્ર્વર મહાતીર્થ ભરડુ પણ સય છવ્વીસ જેઅણુ છલાતણું, તત્ય પુર પાઅણુ સગ્ગ સમ હું ગણું. (૫) શ્રીજ્ઞાનકુશલરચિત ‘શ્રી પાર્શ્વનાથ ચરિત્ર' ( શંખેશ્વર પા પ્રબંધ ) ના પ્રારંભ ભાગ. ‘ જૈન ગુર્જર કવિઓ। ' ભાગ ખીજે, પૃ. ૧૭૪ થી ઉદ્ધૃત. [ ૧૪૦ ] પચાસરામાં પાસજી રે લેા, શ્રીસ પ્રેસર ભૂપ રે, સાહેલી. પૂરવ દૈહિર જાણીઈં રે લા॰, એક સા ખિતાલીસ રે, સાહેલી. ૫. મહિમાવિરચિત—ચૈત્યપરિપાટી ઢાળ ૧, ‘ પ્રાચીન તીર્થીમાલા સંગહ ’ ભાગ ૧, પૃ. ૫૭ થી ઉદ્ધૃત. [ ૧૪૧ ] ગોવિંદ. (૩) શ્રી શંખેશ્વર પાસ પ્રભુ, મહિમા ત્રિજગવાસ; યક્ષ જેહના જાગતા, પૂરું વાંછિત આસ. (૧) જૂની મૂર્તિ જેહની, તુરત જણાવે દેહ; વારે ચદ્રપ્રભુતણે, મિત્ર ભરાવ્યું એહ. (૨) પૂછ કેતા કાલ લગે, ભુવનપતિ ધરણેદ્ર; અઠમ કરી પદમાવતી, આરાધી જરાસિંધુયે મૂકી જરા, યાદવા કર્યા અચેત; પ્રભુપદ નમણે સીંચીયા, હુઆ તુરત સચેત. (૪) શંખ શબ્દ પૂર્યા તા, હ ધરી ગેાપાલ; થાપ્યા નયર સખેસરા, થાપ્યા પાસ યાલ. (૫) આવે જગ સહુ જાતરા, પરતા પૂરે તાસ; કલિયુગ માંહે કલા વધી, સેવે સુરનર જાસ. (૬)
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy