________________
--રસ્તોત્રાદિનો — – ૨૨ ]
તાસ ચરણ પ્રણમી કરી, હૈયડે ધરી ઉલ્લાસ; કરું સ્વામી સુપસાયથી, રાત્રીલે જનરાસ. (૭) સાંભલજે આલસ ત્યજી, થાશે લાભ અપાર; રાત્રિભેજન વાર, સાંભલી દેષ વિચાર. (૮)
શ્રી જિનહર્ષકૃત “રાત્રિ ભોજન પરિહારક–અમરસેન-જયસેન રાસ”ને પ્રારંભ ભાગ. “શ્રી જૈન ગુર્જર કવિઓ ભાગ બીજો, પૃષ્ઠ ૧૦૦ થી ઉદ્દત.
[ ૧૪૨ ] એકવિશ વાર સંખેસરે, કર્યું દર્શન ત્રિકરણ ચાપે રે, ત્રણવાર ગોડી પ્રભુ, નિરખ્યાને પુન્ય તે પોસે છે.
ગિરુઆ ગુણ ગુરુજીતણા. (૧૧) શ્રી રૂપવિજયજીરચિત-પદ્ઘવિજયજી નિર્વાણરાસ’ ઢાલ ૧૨, કડી ૧૧. શ્રી મેહનલાલ દલીચંદ દેશાઈ સંપાદિત “જેનરાસમાલા” પૃ. ૧૯૨ થી ઉદ્ધત.
[ ૧૪૩] સુખકર દુઃખહર ગુણનિધિ, શ્રીભાવપ્રભસૂરિ, એહ સુગુરુ પસાયથી, ગાઈસ સ્તવન સબૂર. (૧) ગામ સખેસર દીપd, નામ સખેસર પાસ, તેહતણે સંબંધ છે, તે કહું છું ઉલ્લાસ. (૨) સરસતિ દેવી માતાજી, તાહરો સરણે લીધ;
વયણ વિલાસ દેજે સરસ, જિમ હાઈ કારજ સિદ્ધ. (૩) - શ્રી ભાવપ્રભસૂરિ શિષ્ય–પુન્ય-રચિત “શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવનને પ્રારંભને ભાગ. જેન ગુર્જર કવિઓ ભાગ બીજાથી ઉદ્દત.