________________
[ રદ્દર -
- 1શ્વર મદાતીર્ણ
[૧૪] હવે વસ્તુપાલ મંત્રી જઈઉપજે, મ૦ તેહને કહેશું વિચાર; લાક વર્ધમાનસૂરિ ગુરુ તેહને, મતે જાણે અથિર સંસાર. લા. (૧૨) વૈરાગ્ય વિશેષ આદર્યો, મ0 ચિત્ત ધમી હિત વસ્તુપાલ લા હવે તકિયા બહુતી કરી, મ૦ વર્ધમાન ઓલી રસાલ. લા. (૧૩) છઠ અઠ્ઠમ આંબિલ કરે, મ. એક દિન અભિગ્રહ લીધ; લાક શ્રીસંખેશ્વર જિન ભેટીને, મ૦ પછે પારણાને નિશ્ચય કીધલા (૧૪) ઈસમિતિ ગુરુ ચાલતા, મઠ અગ્નિ ઊઠી ભુઈ જાલ લાઇ સૂર્ય તપે તૃષા ઘણી, મ૦ અભિગ્રહ સહિત કરે કાલ. લા. (૧૫) ધ્યાન ધરે તે પાસનું, મ૦ પાસ અધિષ્ઠાયક થ દેવ; લાક શ્રી મેરવિજયજી વિરચિત “વસ્તુપાલ-તેજપાલ રાસ’ થી ઉદ્દત.
[૧૪૫] સતરસ સહસ ગુજરાતિ દેશ તે સહિઈ;
આરદેશમાં અતિ ભલે એ. (૬) જિંહાં શ્રી શખેશ્વર પાસ આસ ભવન તણી,
પૂરણ ચિંતામણિ સમે એ. (૭) કવિ સુખસાગરજી રચિત-વૃદ્ધિવિજયજી રાસ ઐતિહાસિક રાસસંગ્રહ ભાગ ત્રીજો, પૃ. ૪૯ થી ઉદ્ધત.
[ ૧૪૬] સાચેાર જાહેર રોડ, સારા ગેડી પુરવર પાસ,
પાટણ અમદાવાદ વલી, સાવ સખેસર દીજે ભાસ. (૬) : “કેવલનાણું બૃહત ચૈત્યવંદન ઢાળ ૮, કડી ૬. અચલગચ્છીય પંચપ્રતિક્રમણ સૂત્ર” પૃ. ૫૬ થી ઉઠ્ઠત.