________________
વ્યાપ-સ્તોત્ર-લોદ –
– ર૬ ] [ ૧૪૭ ] ગાયે ગાયે રે શંખેશ્વર સાહિબ ગાયે. યાદવ લેકની જરા નિવારી, જિનજી જગત ગવાયા; પંચ કલ્યાણુક ઓચ્છવ કરતાં, અમ ઘર રંગ વધારે.
- શંખેશ્વર૦ (૧) તપગચ્છ શ્રી સિંહસૂરિના, સત્યવિજય બુધ કાર્યો કપૂરવિજયગુરૂ ખીમાવિજય તસ, જસવિજયે મુનિરાય રે.
- શંખેશ્વર (૨) તાસ શિસ સંવેગી ગીતારથ, શાંત સુધારસ નાહ્યો, શ્રી શુભવિજય સુગુરુ સુપસાઈ, જયકમલા જગ પાયે રે. .
શંખેશ્વર (૩) રાજનગરમેં રહિય ચોમાસું, કુમતિ કુતર્ક હઠા વિજયદેવસૂરીશ્વર રાજ્યે, એ અધિકાર બનાવે છે.
શંખેશ્વર૦ (૪) અઢારસેં નેવ્યાસી અખયત્રીજ, અક્ષત પુણ્ય ઉપાય પંડિત વીરવિજય પદમાવતી, વંછિત દાય સહાય રે.
- શંખેશ્વર૦ (૫) - પંડિત શ્રી વીરવિજયવિરચિત પંચકલ્યાણ પૂજાને અંતિમ કલશ. આ પૂજા વિવિધ પૂજા સંગ્રહ આદિમાં છપાઈ ગયેલ છે.
[ ૧૪૮] આદિ –
પાસ જિનરાજ સુણે આજ શંખેશ્વરા, ht પરમ પરમેશ્વરા વિશ્વ વ્યા;
ભીડ ભાંગી જરા જાદવની જઈ,